________________
દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક.
[૪૦૩] એકાકી સ્ત્રી કથા, ગૃહસ્થ સંપર્ક વર્જન
[૪૦૪- બ્રહ્મચારી માટે સ્ત્રીનો ભય, દૃષ્ટિ સંયમ,
-૪૧૦] - આત્મગવેષણા અને ઘાતકતા, સ્ત્રી માત્રથી બચવું, -કામરાગવર્ધક અંગોપાંગ ન જોવા
પુદગલ પરિણામની અનિત્યતા, અનાસક્તિ ઉપદેશ
[૪૧૧] નિષ્ક્રમણ કાલીન શ્રદ્ધાના નિર્વાહનો ઉપદેશ
[૪૧] તપસ્વી, સંયમી, સ્વાધ્યાયીનું સામર્થ્ય
[૪૧૩] પૂર્વકૃત્ કર્મમલની વિશુદ્ધિનો ઉપાય [૪૧૪] આચાર પ્રણિધિનું ફળ અને ઉપસંહાર કથન
અધ્યયન-૯-“વિનયસમાધિ”
ઉદ્દેશક-૧
[૪૧૫] વિનય શિક્ષા પ્રાપ્તિના બાધકતત્ત્વો, વિનય-અશિક્ષા ફળ [૪૧૬ - અલ્પમતિ, વયોવૃદ્ધ અને અલ્પશ્રુતની અવહેલનાનું ફળ -૪૨૫] - આચાર્યની પ્રસન્નતા અને અવહેલનાના ભયંકર ફળ અને આચાર્યને પ્રસન્ન રાખવાનો ઉપદેશ
[૪૨૬] અનંતજ્ઞાની પણ ગુરુની વિનયપૂર્વક ભક્તિ કરે [૪૨૭] જ્ઞાનદાતા ગુરુ પરત્વે વિનય કરવાનો ઉપદેશ [૪૨૮] આત્મ વિશુદ્ધિના સ્થાનો, શિક્ષાદાતા પ્રત્યે પૂજ્યભાવ [૪૨૯- - આચાર્યની મહત્તાનું વર્ણન, સ્થાન-જ્ઞાનાદિ -૪૩૧] - આચાર્યની આરાધના અને તેનું ફળ
ઉદ્દેશક-૨[૪૩૨- - વૃક્ષની ઉપમાથી ધર્મવૃક્ષનું સ્વરૂપ, મોક્ષ ફળ -૪૩૪] ક્રોધાદિ દુર્ગણી, અવિનયીનું સંસાર ભ્રમણ [૪૩૫] વિનયશિક્ષા દાતા પ્રત્યે ક્રોધ અને તેનું ફળ [૪૩૬
- હાથી-ઘોડાની ઉપમાપૂર્વક અવિનીત અને સુવિનીતની આપદા અને સંપદાનું તુલનાત્મક નિરૂપણ
-૪૪૨]
[૪૪૩] આજ્ઞાનુવર્તિતાથી જ્ઞાનની પ્રવૃદ્ધિ
[૪૪૪- - ગૃહસ્થનું શિલ્પકલા અધ્યયન, શિલ્પાચાર્ય કૃત
-૪૪૯] યાતનાનું સહેવું, યાતના છતાં ગુરુ સત્કારાદિ-પ્રવૃત્તિ- એ જ રીતે
ધર્માચાર્યની આજ્ઞાનુવર્તિતા, -ગુરુ પ્રત્યે નમ્ર વ્યવહારની અને ક્ષમાયાચના વિધિ
[૪૫૦- અવિનીત શિષ્યનું સ્વરૂપ, વિનીતની વિનયવિધિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
314
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ