________________
[૩૫૧]
- આચાર પ્રણિધિ પ્રતિજ્ઞા કથન
[૩૫૨
- જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું
-393] - છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન
[૩૬૪- - આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન
-૩૬૮]
[૩૬] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન
[૩૭૦ - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને
દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. અધ્યયન-૮-આચારપ્રણિધિ”
-૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો
[૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર- પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે
[૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ
[૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુ ને ક્રોધ કરવાનો નિષેધ
[૩૭૬] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે
[૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ
[૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ
[૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ
[૩૮૦] . વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે
[૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ
[૩૮] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે
[૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫- - કષાય-તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] - વિનય આચાર, ઈન્દ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્ષે અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [3૯૩] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન
-
[૩૯૪- બહુશ્રુત પર્વપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] - વાણિવિવેક, વાણીના સ્ખલને ઉપહાસ ન કરે [૪૦૧] - ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૦] ઉપાશ્રયની જરૂરિયાત, બ્રહ્મચર્યની વાડો
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
313
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ