________________
. દસવેયાલિય- અધ્યયન.૯, ઉદ્દેશક. ૨.. -૪૫૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીતને શિક્ષાપ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય
(૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧- - વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] - દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઈન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાનું બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો
(૯) ઉદ્દેશક-૪[૪૭૧- - સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] - વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ, ચારે સમાધિની આરાધના, તેનું ફળ
અધ્યયન-૧૦-“સભિક્ષુ” [૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરક્તિ, વમેલ ભોગો ન સેવે -૪૮૮] જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા [૪૮૯] શ્રદ્ધા, આત્મૌપચ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૦] કષાય ત્યાગ, ચિત્ત ધૈર્ય, અકિંચન, ગૃહદ્યોગવર્જ [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯ર- - સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાદ્યાયરતતા -૪૯૫] - કલહકથા વર્જન, સુખ-દુ:ખમાં સમભાવ [૪૯] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
315
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ