Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 323
________________ ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧૧, [૩૪૬- - બહુશ્રુતને વૃષભ, સિંહ, વાસુદેવ અને ચક્રીની ઉપમા -૩૫૬] - બહુશ્રુતને ઈન્દ્ર, સૂર્ય, ચંદ્ર, કોષ્ઠાગારની ઉપમા · બહુશ્રુતને જંબૂવૃક્ષ, સીતા નદી, મેરુ પર્વતની ઉપમા [૩૫૭- બહુશ્રુતને સ્વયંભૂરમણ સમુદ્રાદિ ઉપમા -૩૫૯] બહુશ્રુતની ઉત્તમગતિ, શ્રુતથી સિદ્ધિ પદ અધ્યયન-૧૨-“હરિકેશીય” [390 ચંડાલ કુલોત્પન્ન હરિકેશબલ, તેના ગુણ, સંયમીત્ત્વ -399] • ભિક્ષાર્થે બ્રહ્મ યજ્ઞ મંડપે જવું, અનાર્ય દ્વારા ઉપહાસ [૩૬૭- - તિદુંક યક્ષ દ્વારા શ્રમણચર્યા કથન, આહાર યાચના -390] બ્રાહ્મણો દ્વારા ભિક્ષા ન આપવાનો નિશ્ચય - [૩૭૧- - યક્ષ દ્વારા પુન્ય અને પાપક્ષેત્રનું પ્રતિપાદન -૩૭૫] - બ્રાહ્મણોનો આક્રોશ અને આહાર ન આપવા નિશ્ચય [૩૭૬] યક્ષકથન-ભિક્ષા નહીં આપો તો યજ્ઞનો શો લાભ ? [૩૭૭- - બ્રહ્મકુમારો દ્વારા મુનિને પ્રહાર, રાજકન્યાનું નિવેદન -૩૯૪] - યક્ષ દ્વારા બ્રહ્મકુમારની દુર્દશા, રાજકન્યા દ્વારા મુનિની તેજોલબ્ધિનો પરિચય, બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના, · મુનિનું નિવેદન અને યક્ષનો પરિચય, -બ્રાહ્મણ દ્વારા ક્ષમાયાચના અને ભિક્ષા દાન [૩૯૫- - દાન સમયે દેવો દ્વારા દિવ્યવર્ષા, બ્રાહ્મણને આશ્ચર્ય -૩૯૮] · હરિકેશબલ મુનિ દ્વારા બાહ્ય શુદ્ધિથી પાપકર્મનું કથન [૩૯૯- - આત્મશુદ્ધિ અને શ્રેષ્ઠ યજ્ઞ સંબંધે બ્રાહ્મણના પ્રશ્નો -૪૦૬] - અધ્યાત્મ સ્નાન અને અધ્યાત્મ યજ્ઞનું પ્રતિપાદન અધ્યયન-૧૩-ચિત્ર સંભૂતીય” [૪૦૭- - સંભૂતમુનિનું નિયાણું, બ્રહ્મદત્ત ચક્રી રૂપે જન્મ -૪૦૯] - કંપિલ પુરે બ્રહ્મદત્ત પુરિમતાલે ચિત્રનો જન્મ [૪૧૦- - ચિત્તમુનિ દ્વારા પૂર્વજન્મના વૃત્તાંતોનું કથન [૪૩] [૪૩૩ -૪૪૧] - બ્રહ્મદત્તની ચિત્તમુનિને પ્રાર્થના, ચિત્તમુનિનો બ્રહ્મદત્તને ઉપદેશ-મૃત્યુ વર્ણન, અશરણ ભાવના બ્રહ્મદત્તની ભોગાસક્તિ, પોતાને કીચડગ્રસ્ત હાથી કહેવો - બ્રહ્મદત્તને પુનઃઆર્ય કર્મ કરવા પ્રેરી ચિત્તમુનિનું જવું - બ્રહ્મદત્તની નરકગતિ, ચિત્ત મુનિનો મોક્ષ મુનિ દીપરત્નસાગર સર્જિત 322 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344