Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૨ ... | -૨૦૯] - બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૧૦] પૂજાર્થિતા અને તદજનિત દોષો (૨૧૧] - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] - ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૧- - તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫] - માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન
અધ્યયન-૬-“મહાચારકથા (રર૬- - રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] - નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧-અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮- - સ્થાન-૩-અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] - સ્થાન-૪-અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- - સ્થાન-પ-અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- - સ્થાન-વ-નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] - રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯- - સ્થાન-૭ થી ૧૨-પૃથ્વી યાવત ત્રસકાયની જયણા વિશે -૨૭૦] - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ કાયની હિંસા ન કરવી,
પૃથ્વી આદિ છકાય-હિંસાના દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧- - સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪) - નિયાગ, ક્રિીત, ઔદ્દેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫- - સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] - સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો નિષેધ, તેના કારણ,અપવાદ [૨૮૧- - સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતાદોષો, તેના અપવાદ [૨૮૫- - સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧] - સ્થાન-૧૮-વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ
મુનિ દીપરત્નસાગર સર્જિત
311
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344