Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
... દસવેયાલિય– અધ્યયન.૫, ઉદ્દેશક. ૧ [૧૫૭- - ભિક્ષાકાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૬૧] - આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૬] - ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ - ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઈર્યાપથ પ્રતિક્રમણ વિધાન ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ સમ્યગ્ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ
[૧૯૩
-૧૬૬]
[૧૬૭
કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન,
સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન
[૧૭૧
એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ
-૧૭૪] - મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે
-
-
[૧૭૫] - મુધાદાયી-મુધાજીવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદ્દેશક-૨સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવો [૧૭૭- - ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] - યથાસમય કાર્ય કરવાની આજ્ઞા
[૧૭૬]
[૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ
[૧૮૧] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- - ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] - યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯ - લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] - અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે ૨૦૧
- ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે
-૨૦૪]
વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે
· રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો
[૨૦૫]
[૨૦૬
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
ܗ
310
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344