SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ... દસવેયાલિય– અધ્યયન.૫, ઉદ્દેશક. ૧ [૧૫૭- - ભિક્ષાકાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૬૧] - આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૬] - ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ - ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઈર્યાપથ પ્રતિક્રમણ વિધાન ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ સમ્યગ્ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ [૧૯૩ -૧૬૬] [૧૬૭ કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન, સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન [૧૭૧ એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ -૧૭૪] - મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે - - [૧૭૫] - મુધાદાયી-મુધાજીવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદ્દેશક-૨સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવો [૧૭૭- - ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] - યથાસમય કાર્ય કરવાની આજ્ઞા [૧૭૬] [૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ [૧૮૧] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- - ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] - યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯ - લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] - અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે ૨૦૧ - ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે -૨૦૪] વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે · રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો [૨૦૫] [૨૦૬ મુનિ દીપરત્નસાગર સર્જિત - ܗ 310 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy