________________
... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૧... [.૮૨- - અંગારા આદિ અતિક્રમણ નિષેધ, વરસાદ આદિમાં ભિક્ષા-.૮૭ ગમન નિષેધ, વેશ્યાલય નજીક જવાનો નિષેધ, દોષ [.૮૭- - આત્મવિરાધના થાય તેવા સ્થળ, ત્યાં જવાનો નિષેધ -.૯૩] - ગમન વિધિ, અવિધિ ગમન નિષેધ, નિષિદ્ધસ્થાનો [.૯૪] મળમૂત્ર શંકા નિવારણ, તેરોકવાનો નિષેધ [.૯૫- - અંધકાર વ્યાપ્ત સ્થાનમાં ભિક્ષા લેવાનો નિષેધ -.૧૦૦] - વેરાયેલા બીજ, ફૂલ આદિવાળા સ્થાને ન જવું
- લિંપેલા સ્થાને કે બાળક, પશુ આદિવાળા સ્થાને ન જવું
- ગૃહપ્રવેશ બાદ અવલોકન, ગમન, સ્થાનની વિધિ [૧૦૧- - સ્થાનાશ્રિત આહાર ગ્રહણ વિધિ-નિષેધ -૧૧૧] - જીવવિરાધના કરતા દાતા પાસે ભિક્ષા ન લે
- છર્દિત, સંહત, દાયક એષણા દોષનું વર્જન - પુરકર્મ, સંસૃષ્ટ, અસંસૃષ્ટ, પશ્ચાત્ કર્માદિવર્જન
- સંસૃષ્ટ હાથ વગેરેથી ભિક્ષા ન લે, અનિસૃષ્ટ નિષેધ [૧૧૨- - નિસૃષ્ટ ભોજન લેવાની વિધિ, દાયક દોષ વર્જન, -૧૧૮] - ગર્ભવતી નિમિત્તે બનાવેલ ભોજન સંબંધિ વિધિ
- સ્તનપાન કરાવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લે [૧૧૯- - શંકિત દોષ વર્જન, ઉદિભન્ન દોષ વર્જન -૧૨૯] - દાન કે પુન્યાર્થે કે વનિપક માટે બનાવેલ આહાર ન લે [૧૩૦- - ઔદેશિક આદિ દોષયુક્ત આહાર ગ્રહણ નિષેધ -૧૩૧] - ઉદગમની પરિક્ષાવિધિ, શુદ્ધ ભોજન લેવું [૧૩ર- - ઉમ્મિશ્ર, નિક્ષિપ્ત, દાયક દોષ યુક્ત ભિક્ષા ન લે -૧૪૧] - અસ્થિર શિલા, કાષ્ટાદિ ઉપર પગ મૂકીને ન જવું, હેતુ [૧૪૨- - માલાપત દોષ વર્જન, સચિત્ત કંદ, મૂલાદિ નિષેધ -૧૪૭] - સચિત્ત રજસંસૃષ્ટ આહાર આદિ લેવાનો નિષેધ [૧૪૮- - ખાવાનું થોડું, ફેંકવાનું વધુ હોય તેવી વસ્તુ ન લે -૧૫૩] - તત્કાળ ધોવાણ-પાણી ન લે, અપરિણત ન લે,
- પરિણત ધોવાણ લે, શંકિત ધોવાણ ચાખીને લે [૧૫૪- - કોહવાયેલ કે તૃષાશમન માટે અપર્યાપ્ત પાણી ન લે -૧૫] - અસાવધાનીથી તેવું પાણી આવે તો પરઠવી દે
મુનિ દીપરત્નસાગર સર્જિત
309.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ