________________
... દસયાલિય- અધ્યયન.૪, ઉદેશક, -.૩૮] - ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ
- ભૂતકાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા,
- તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [.૩૯] - રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન કરવાનું પચ્ચખાણ,
ભૂતકાલીન પાપનિંદા, - રાત્રિ ભોજનથી વિરમવાનું પ્રતિજ્ઞા કથન [.૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને -.૪૫ વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ
- પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ
- આગામી કાળના પચ્ચખાણ, ભૂતકાલીન નિંદા [.૪૬] - ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર રહેલ ત્રસ જીવો,
પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- - અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું કે -.પ૨] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.૫૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા ન થાય, - ૫૪] પાપકર્મ બંધ ન થાય [.૫૫] - સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [.પ૬] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞની હિતાદિ ન જાણે [.૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- - સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] - ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ, સંયોગ ત્યાગ,
મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, કર્મની નિર્જરા,
કેવલજ્ઞાન-દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ,-યોગનિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭૨- - સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ -૭૫] - ઉપસંહાર કથન
અધ્યયન-૫-“પિંડેષણા”
ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે ? -૮૧] - વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ
- સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
308
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ