SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ [..૧] [..૨ -..૪] [..૫] ૪૨ [..9] [..૭ -.૧૦] [.૧૧ -.૧૩] [.૧૪ -.૧૬] ધર્મનું સ્વરૂપ, ધર્મલીનને દેવ પણ નમે - માધુકરી વૃત્તિ, (ભિક્ષા ગ્રહણને ભમરાની ઉપમા) - કોઈ જીવને ઉપઘાત કર્યા વિના ભિક્ષા ગ્રહણ સાધુના ગુણનું કથન-તત્ત્વજ્ઞ, અનિશ્રિત આદિ - ----X----X---- અધ્યયન-૨-શ્રામણ્યપૂર્વક કામભોગ ન નિર્વતતા વિષાદ, સંયમપાલન અશક્ય ત્યાગીની વ્યાખ્યા-સ્વાધીન ભોગને છોડવાતે - કામરાગ નિવારણ અને મનોનિગ્રહના ઉપાયો · મનોનિગ્રહ માટે અગંધન સર્પનું દૃષ્ટાંત વમેલા વિષરૂપ ભોગના ગ્રહણ કરતા મૃત્યુ શ્રેષ્ઠ - સંયમ ઉપદેશ, રથનેમિનું સંયમ સ્થિરીકરણ પંડિત પુરુષોને વિષય વિરક્ત થવા ઉપદેશ ----X----X---- દસવેયાલિય-મૂળસૂત્ર-3-વિષયાનુક્રમ અધ્યયન-૧-દ્રુમપુષ્પિકા - નિર્ગન્ધ મુનિ માટે અનાચીર્ણ આચારોનું વર્ણન સંયમ તપ યુક્ત મુનિને તે આચરવા નિષેધ - [.૧૭ -.૨૬] [.૨૭] નિગ્રંથ કોને કહેવાય ? તેના ગુણો [.૨૮] નિગ્રંથનું ઋતુચર્યા [.૨૯] સાધુ આત્મોકર્ષ માટે દુઃખ નાશમાં પરાક્રમ કરે [.30] ક્રિયા અને પરિષહ જયથી સ્વર્ગ કે મોક્ષ [.૩૧] સંયમ-તપથી કર્મક્ષય, મોક્ષમાર્ગ અને મોક્ષ ----X----X---- અધ્યયન-૩-શ્રૃલ્લકાચાર કથા [.૩૨] [.33] [.૩૪] [૩૫ મુનિ દીપરત્નસાગર સર્જિત અધ્યયન-૪-“છ જીવનિકાય’ ઉપોદ્ઘાત કથન, છ જીવનિકાયનું સ્વરૂપ,-છ જીવનિકાય-નામ, ઉપક્રમ, ભેદ, લક્ષણાદિ - છ જીવનિકાય હિંસા નિષેધ-પચ્ચક્ખાણ, નિંદાદિ - જીવહિંસા વિરમણ, વ્રતનું સ્વરૂપ, પચ્ચક્ખાણ, ભૂતકાલીન હિંસાની નિંદા-ગહૃદિ - મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-વિરમણ 307 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy