________________
| ૪૧/૨ પિંડનિષુત્તિ-મૂળસૂત્ર-૨/૨-વિષયાનુક્રમ [..૧- - પિંડના ભેદ-પ્રભેદ, એષણાના ભેદ-પ્રભેદ -.૧૫] - ગવેષણાના આઠ કારણો, દ્રવ્ય-ભાવ ગવેષણા
- દ્રવ્ય-ભાવ ગહરૈષણા, ભાવગ્રહરૈષણાના ભેદ
- ગ્રામૈષણા-૪૨ અને પાંચ દોષ, [.૧૬- - દ્રવ્યપિંડ-ભાવપિંડના ભેદ-પ્રભેદનું વર્ણન -૨૪] - ઉદગમદોષોના ભેદો-, આધાકર્મી દોષ-વર્ણન [૨૪૧- - શિક દોષ વર્ણન, પૂતિકર્મ, મિશ્રદોષ વર્ણન -333] - સ્થાપના દોષ, પ્રાકૃતિકા દોષ, પ્રાદુષ્કરણ દોષ વર્ણન [3૩૪- - ક્રીત દોષ, પ્રામિત્ય દોષ, પરાવર્તના દોષ વર્ણન -૩૮૫] - અભ્યાહત દોષ, અનાચીર્ણ, ઉદભિન્ન દોષ વર્ણન [3૮૬- - માલાપહૃત દોષ, આચ્છેદ્ય દોષ, અનિસૃષ્ટ દોષ વર્ણન -૪૩૬] - અધ્યવપૂરક દોષ, વિશોધિ-અવિશોધિકાટિ [૪૩૭ - ઉત્પાદના દોષો-ચારનિક્ષેપા, સોળ દોષનું વર્ણન -૫૫૪] - ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવિકા, વનપક, ચિકિત્સા
ક્રોધાદિ ચાર, સંસ્તવ, વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગ,
મૂલકર્મ એ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [પપપ- - એષણાના ત્રણ ભેદ-ગ્રહરૈષણાના દશ દોષ -ક૭૦] - શંકિત, મક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત, છર્દિત
- આ સોળ દોષોનું વિસ્તૃત વર્ણન [૬૭૧- - ગ્રામૈષણાના ચાર નિક્ષેપો, ગ્રામૈષણા દોષો -૭૧૧] - સંયોજના, પ્રમાણાતિરિક્ત, અંગાર, ધુમ, કારણ આ પાંચે દોષોનું વિસ્તૃત વર્ણન [૭૧૨- - આહાર વિધિ-ઉપસંહાર કથન -૭૧૩] - જયણાથી શુભ અધ્યવસાય અને કર્મનિર્જરા
[૪૧/૨] પિંડનિજુત્તિ - છેદસૂત્ર-૨/૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
306
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ