Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
... મહાનિસીહ - અધ્યયન.૧, ઉદ્દેશક... -૨૨૫] - આલોચના અને નિઃશલ્યતાથી થતા લાભોનું વર્ણન
અધ્યયન-૨-“કમવિપાક પ્રતિપાદન”
(૧) ઉદ્દેશક-૧[૨૨૬- - નિર્મુલ શલ્યોદ્ધાર કરેલ આત્માનું વિચારણા -૨૫૩] - સંજ્ઞી, અસંજ્ઞી વ્યાખ્યા, જીવોના દુ:ખનું વર્ણન - મનુષ્યનું દુઃખ, દુઃખના ત્રણ ભેદ અને પર્યાય શબ્દો
() ઉદ્દેશક-૨[૨૫૪- - શારીરિક દુ:ખ વર્ણન, કુંથુઆના જીવનું દુ:ખ વર્ણન -૨૬૬] - કુંથુઆને ખણતા મનુષ્યનું ધ્યાન, તે કર્મનો વિપાક [૨૬૭- - કુંથુઆના સ્પર્શથી મનુષ્યની અવસ્થા, સમભાવ ઉપદેશ, -૨૮૮] - કુંથુઆના દૃષ્ટાંતથી સંસારના સર્વ દુઃખનું ચિંતન - વચન હિંસા ના કટુ વિપાકો, ચોરી આદિના કટુ ફળ
(૨) ઉદ્દેશક-૩[૨૮૯- - મનુષ્યના શારીરિક દુઃખ, મૈથુન-પરિગ્રહાદિનું ફળ, -300] - કષાયના કટુ ફળ, વૃતભંગ-મિથ્યાત્વ આદિ દોષ [3૦૧- - દોષ શુદ્ધિ માટે આલોચના, પ્રતિક્રમણ આદિ વિધાન -૩૩૧] - શલ્યનું ફળ અને ભવ પરંપરા, બોધિ આદિ અપ્રાપ્તિ [332- - ભાષા સમિતિ ઉપદેશ, આશ્રવ સેવીના કટુ ફળ, -૩૫૦] - કર્મબંધ વર્ણન, કર્મક્ષય કઈ રીતે કરવો ? [૩૫૧- - કર્મનિર્જરાથી જ સુખ, કુંથુઆના શરીરનું વર્ણન, -૩૮૯] - દુઃખ સમયની વિચારણા, સ્ત્રી વિરક્તિ ઉપદેશ [૩૯૦- - છ પ્રકારના પુરુષનું વર્ણન, સ્ત્રીની ઉત્તમતા -૪૦૪] - અધન્યા સ્ત્રીનું વર્ણન, સ્ત્રી અભિલાષી મહાપાપી છે. [૪૦૫- - પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કોને ? પુરુષ માટે સ્ત્રીની ઉપમાઓ -૪૧૧] - સ્ત્રી સંગનું ફળ, સ્ત્રી-સગવર્જવાનો ઉપદેશ [૪૧૨- - સ્ત્રી સેવી વંદનને અયોગ્ય, વંદનથી અનંત સંસાર -૪૨૩] - પરિગ્રહત્યાગ ઉપદેશ, આરંભ ના કટુ વિપાકો [૪૩૪- - ભારે કર્મીની અવસ્થા, કુશીલાદિના સંગનું વર્જન, -૪૪૬] - પ્રાયશ્ચિત્તના લાભ, અબોધિબંધક ત્રણ બાબત
- મોક્ષમાર્ગના બે ભેદ, બંને માર્ગીના કર્તવ્યો
મુનિ દીપરત્નસાગર સર્જિત
300.
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344