SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ... મહાનિસીહ - અધ્યયન.૧, ઉદ્દેશક... -૨૨૫] - આલોચના અને નિઃશલ્યતાથી થતા લાભોનું વર્ણન અધ્યયન-૨-“કમવિપાક પ્રતિપાદન” (૧) ઉદ્દેશક-૧[૨૨૬- - નિર્મુલ શલ્યોદ્ધાર કરેલ આત્માનું વિચારણા -૨૫૩] - સંજ્ઞી, અસંજ્ઞી વ્યાખ્યા, જીવોના દુ:ખનું વર્ણન - મનુષ્યનું દુઃખ, દુઃખના ત્રણ ભેદ અને પર્યાય શબ્દો () ઉદ્દેશક-૨[૨૫૪- - શારીરિક દુ:ખ વર્ણન, કુંથુઆના જીવનું દુ:ખ વર્ણન -૨૬૬] - કુંથુઆને ખણતા મનુષ્યનું ધ્યાન, તે કર્મનો વિપાક [૨૬૭- - કુંથુઆના સ્પર્શથી મનુષ્યની અવસ્થા, સમભાવ ઉપદેશ, -૨૮૮] - કુંથુઆના દૃષ્ટાંતથી સંસારના સર્વ દુઃખનું ચિંતન - વચન હિંસા ના કટુ વિપાકો, ચોરી આદિના કટુ ફળ (૨) ઉદ્દેશક-૩[૨૮૯- - મનુષ્યના શારીરિક દુઃખ, મૈથુન-પરિગ્રહાદિનું ફળ, -300] - કષાયના કટુ ફળ, વૃતભંગ-મિથ્યાત્વ આદિ દોષ [3૦૧- - દોષ શુદ્ધિ માટે આલોચના, પ્રતિક્રમણ આદિ વિધાન -૩૩૧] - શલ્યનું ફળ અને ભવ પરંપરા, બોધિ આદિ અપ્રાપ્તિ [332- - ભાષા સમિતિ ઉપદેશ, આશ્રવ સેવીના કટુ ફળ, -૩૫૦] - કર્મબંધ વર્ણન, કર્મક્ષય કઈ રીતે કરવો ? [૩૫૧- - કર્મનિર્જરાથી જ સુખ, કુંથુઆના શરીરનું વર્ણન, -૩૮૯] - દુઃખ સમયની વિચારણા, સ્ત્રી વિરક્તિ ઉપદેશ [૩૯૦- - છ પ્રકારના પુરુષનું વર્ણન, સ્ત્રીની ઉત્તમતા -૪૦૪] - અધન્યા સ્ત્રીનું વર્ણન, સ્ત્રી અભિલાષી મહાપાપી છે. [૪૦૫- - પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કોને ? પુરુષ માટે સ્ત્રીની ઉપમાઓ -૪૧૧] - સ્ત્રી સંગનું ફળ, સ્ત્રી-સગવર્જવાનો ઉપદેશ [૪૧૨- - સ્ત્રી સેવી વંદનને અયોગ્ય, વંદનથી અનંત સંસાર -૪૨૩] - પરિગ્રહત્યાગ ઉપદેશ, આરંભ ના કટુ વિપાકો [૪૩૪- - ભારે કર્મીની અવસ્થા, કુશીલાદિના સંગનું વર્જન, -૪૪૬] - પ્રાયશ્ચિત્તના લાભ, અબોધિબંધક ત્રણ બાબત - મોક્ષમાર્ગના બે ભેદ, બંને માર્ગીના કર્તવ્યો મુનિ દીપરત્નસાગર સર્જિત 300. ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy