SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ [..૧] [..2] [..3 -.૧૬] મહાનસીહ-છેદસૂત્ર-૬-વિષયાનુક્રમ અધ્યયન-૧-“શલ્યઉદ્ધરણ” - તિર્થ, અર્હત્ વંદના, ઉપોદઘાત, મહાનિસીના અધ્યયન માટે ઉપદેશ, અધ્યયનવિધિ - આશ્રવ દ્વારનું વર્ણન, તેમાં પ્રવૃત્ત ન થવાનો ઉપદેશ - શલ્યથી રહિત થવાનો ઉપદેશ, તે સૂચવતી ગાથાઓ વૈરાગ્યભાવ, વિવિધ વિચારણા, ધર્મ-અધર્મ, સુખ-દુઃખ આદિનું જ્ઞાન, [.૭૧ -.૯૫] [.૯૬ -૧૧૬] આત્મતત્ત્વચિંતન, શુભગતિ શલ્યયુક્ત તપથી નિષ્ફળતા અને આઠે કર્મનો સંચય, · દુર્ગતિ આદિ દુ:ખદાયી બાબતો, શલ્યનું ફળ અને તેના ભેદ - શલ્યને મૂળથી ઉખેડવું, જ્ઞાન-સંયમ-તપથી મોક્ષ નિઃશલ્યતાનું ફળ, શલ્ય ઉદ્ધરણની વિધિ-મંત્રજાપ [.૧૭ -.૩૨] [.33 -.૫૧] [.પર - મંત્રના વર્ણ લખવાનું કારણ, વિદ્યા કોને ન આપવી ? -.૫૫] - મંત્ર જાપ પછીની વિધિ, શલ્યોદ્ધાર થયાની પ્રતિતિ શલ્યોદ્વાર બાદની વિધિ અને વિશેષ ક્ષમાપના [.૫૬ -.૭0] - - ક્ષમાપના ઘોષણાદિવિધિ, જ્ઞાન મહિમા, વંદના, - શલ્યોદ્ધારણ ઉપદેશ મુજબ આલોચના, કેવળજ્ઞાન - કેવલજ્ઞાનોત્પત્તિના ભિન્નભિન્ન અવસ્થાનું વર્ણન - શુભ ભાવના ભાવતા મુનિના લક્ષણો, આલોચના - શલ્ય સહિત આલોચનાથી સંસારની વૃદ્ધિ, અધોગતિ - શલ્યયુક્ત આલોચકનું સ્વરૂપ, તેના કટુ ફળ, અયોગ્ય આલોચના, ભાવદોષ સેવી-તેનું ફળ શ્રમણીઓની આલોચના યાવત્ કેવળજ્ઞાન - [૧૧૭ -૧૪૩] - તેમની શુભ ભાવના, ધર્મચિંતન, કેવલજ્ઞાન [૧૪૪- - આલોચના આપવા યોગ્ય સાધ્વીનું સ્વરૂપ -૧૫૭] - શલ્યયુક્ત આલોચના આલોચના કર્તા સાધ્વી, તેના કટુ ફળો [૧૫૮- - શલ્યરહિત કરનારનું સ્વરૂપ અને તેની મહત્તા -૧૭૧] - આલોચના ન કરનાર સાધ્વીઓ તથા આવા સાધ્વીની ગતિ અને કટુ વિપાકનું વર્ણન [૧૭૨- - નિઃશલ્ય થવાનું દુષ્કર, નિઃશલ્યતાના લાભો -૨૦૮] - ભાવ શલ્યથી ભવભ્રમણ, શલ્ય આલોચના ઉપદેશ [૨૦૯ · પાપનું સ્વરૂપ, પાપત્યાગ વિના નિઃશલ્ય ન થાય મુનિ દીપરત્નસાગર સર્જિત 299 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy