________________
પુસ્તક ૨જું આકાશ-પ્રદેશ પણ અસંખ્ય ભાગ જેટલું જ છે, તે તેના સમાધાન તરીકે સમજવું જોઈએ કે એક આકાશ-પ્રદેશને લેકના અસંખ્યાતમા ભાગ જેટલે સ્વીકારી એક આકાશ પ્રદેશમાં પણ જીવની અવગાહના ગણવી હતી તે –રવેશવુિં મા પુત્રનાં એ પૂર્વ સૂત્રથી આ સૂત્ર જુદું કરવાની જરૂર ન હતી. પુરાનો એ પદના સ્થાને નવ-પુત્રાનાં કરીને પણ જે શંકાકારને ઈષ્ટ અર્થ છે તે અર્થની પ્રાપ્તિ થાત, પરંતુ પૃથફ સૂત્ર રચ્યું છે એથી જ એ સિદ્ધ થાય છે કે પ્રત્યે મા એ પદથી એક આકાશ-પ્રદેશ રૂ૫ અસંખ્યાતમે ભાગ ન લેતાં -ળ ટીકાકાર મહાશય જણાવશે તે પ્રમાણે અંગુલને અસંખ્યાતમે જ ભાગ લેવાને છે.
भाष्यम् – लोकाकाश - प्रदेशानामसख्येय – भागादिषु जीवानामवगाहो મતિ, મેં સર્વવિતિ Isll
ભાષ્યાર્થ– કાકાશ-પ્રદેશના અસંખ્યાત ભાગ વગેરેમાં છોને અવગાહ હોય છે તે યાવત્ સર્વલેક સુધી.
પ્રશ્ન-નીવસ્ય એક વચન ન આપતાં સૂત્રક નીવાનો બહુવચન કેમ આપ્યું ?
ઉત્તર- ચૌદરાજ લેકવતી જીવની જઘન્ય, મધ્યમ કિવા ઉત્કૃષ્ટ એવી કોઈ પણ એક અવગાહના નહિ મળે કે જ્યાં એક અવગાહનામાં એક જ જીવ હોય. સર્વત્ર એક અવગાહનામાં સૂક્ષ્મ-નિમેદની અપેક્ષાએ અનંત જીવે છે, અને તે જણાવવા માટે એકવચન ગ્રહણ ન કરતાં જેનાં બહુવચન ગ્રહણ કર્યું.
ટીકાથ– આ ભાષ્ય વડે કાકાશ એ અધિકાર પદની (આગળના સૂત્રમાં) અનુવૃત્તિ જણાવાય છે, તેમ જ વિભક્તિવિપરિણામ કહેવાય છે. લેકાકાશના પ્રદેશ અસંખ્યાતા છે, તે