Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 129
________________ આગ જયોત વિ. સં. વીર નિ. સ. ૨૫૦૭ | વર્ષ @ *--- ૪ माणुस्से स्वनु उत्तमे भवे છે. મનુષ્ય ભવ ઉત્તમ કેમ ? ૨૦૭ પુસ્તક ૧૫ જૈન જનતા અને જેનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ છવાયોનિમાં રખડતાં મનુષ્યભવની. પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. જે કે દેવનિમાં સુખ-સાહ્યબી અને સમૃદ્ધિ અપાર છે; અને મનુષ્ય-જન્મ કરતાં દેવતની સુખ-સાહ્યબી લાખે-ગુણી છે એમ લોકો માને છે. છતાં ચેરાશી લાખ છવાયેનિમાં મનુષ્ય-ભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનેતર શાસ્ત્રકારે સ્પષ્ટપણે ફરમાવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “દુદે વહુ માનુ મવે-' એમ. જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમસ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે. સૂત્રકાર મહારાજા સામાન્ય રીતે સર્વ–સંઘને પણ વત્તારિ viTrળ, ઢાઈ નતુ, જુનત્ત..એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148