________________
પાક ૩જું કુટુમ્બ, ધન-માલ-મિલકત વગેરે ગાણાય. પણ જ્યાં આંખ મીંચાઈ ત્યાં તેમનું આપણું કાંઈ નહિં. હું પૂર્વભવમાં મહારાણી વિકટોરિયા હતી. એમ કહીને તે આ ભવે કહે કે આ મારું રાજ્ય છે માટે મને આપી દે. તો કેઈ આપવા તૈયાર થાય છે? તો ના, આંખ મીચી એટલે એ બધું જ ગયું - 1 , , , ,
' અહીં આપણે કુટુમ્મના, જાનવર શરીરના સુખના, સાધનના, સ્થાનના અને સંતાનના જ વિચારમાં રમીએ. માટે તમે ત્યાં સુધી આ ચારના વિચારમાં રહે, ત્યાં સુધી વધ્યા ન ગણાઓ; પણ આત્માના રક્ષણમાં વધે, ત્યારે મનુષ્યપણાને અંગે સમજણમાં આવ્યા ગણાએ, એથી વધ્યા ગણાવે. - હવે આટલી સ્થિતિએ આવેલા આપણને સ્પર્શ, રસ, ઘાણ, રૂપ અને સાંભળવું પ્રાપ્ત થવા સાથે વિચારને પણ અવકાશ મળે છે. માટે અનાદિની આફત જન્મ અને કર્મની છે. તેને હું હવે કેમ જ રાખું એ વિચાર કરવાને.
" તેથી જેનેએ પરમેશ્વર કેને માન્યા? જન્મ-મરણની આપત્તિ ટાળનારા તે જેને ઈશ્વરને કઈ રીતે માને છે? તે સ્વતંત્રતાના સર્જનહાર તરીકે માને છે.
જૈનેતરે આ ઇશ્વરને માનતા નથી, તેઓ તે સૃષ્ટિના સર્જન, હાર ઈશ્વરને માને છે. માટે જ તેઓ જ્યારે કર્મથી મલિન પરમેશ્વરને માને છે, ત્યારે જેને નિર્મળ પરમેશ્વર માને છે.'
જૈનેતરે ઈશ્વરને નિરંજન નિરાકાર માને છે અને પાછે અવતાર માને છે. અવતારમાંથી ઇશ્વર થવું નિર્મળતા કે લિનતા? . માટે જૈનેતરે મલિનતાને પરમેશ્વર માને છે, ત્યારે જેને નિર્મળતાને પરમેશ્વર માને છે.
જૈન અને જૈનેતરે અવતાર અને ઈશ્વર માને છે, તેમાં ફરક