Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 131
________________ પુસ્તક કયુ મનુષ્ય સંસારનું અલ્પપણું કે સંસારનું સર્વથા અભાવપણું કરી માનવદેહની સફળતા મેળવી શકે છે. ' અર્થાત્ જે લેકે માનવદેહને પામ્યા છતાં તે માનવજાતિને પામ્યા છતાં કે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન કે સમ્યગ્યારિત્રની આરાધના દ્વારા એટલે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારા માનવજાત કે માનવદેહને સફલ કરી શકતા નથી. તેના હાથમાં આવેલું મનુષ્યપણું, માનવજાતિ કે માનવદેહ કેવલ કર્મ અને કલેશની પરંપરાને વધારી સંસારની વૃદ્ધિ કરનારો થાય છે. આ અપેક્ષાએ શાસ્ત્રકારો કેટલેક સ્થાને જણાવે છે કે એવા કર્મ–કલેશની પરંપરાને વધારી સંસારને વધારનાર મનુષ્ય એટલે માનવ દેહવાળા કરતાં ઘોડા, ગાય વિગેરે જાનવર ઘણું ઉત્તમ ગણું શકાય. યાદ રાખવું કે માનવજાતિ પામેલ જીવ માનવજાતિના અનુભવમાં દરેક ક્ષણે પુણ્યના ઢગલાના ઢગલા ભેગવીને ખાલી કરી નાખે છે, અને તે પુણ્યના ઢગલા ખાલી કરવાની સાથે દરેક ક્ષણે પલ્યોપમના પલ્યોપમે સુધી ભેગવવા પડે તેવાં પાપ પેદા કરે છે. જ્યારે કેટલાક જાનવરે દરેક ક્ષણે પિતાની જીંદગીમાં પૂર્વ ભવનાં કરેલા પાપોના ઢગલાને ઢગલા ખાલી કરે છે અને કેટલાક પવિત્ર મનવાળા અગર ખરાબ મન વગરના જાનવરે ક્ષણેક્ષણે કઈ પલ્યોપમ સુધી કામ લાગે તેવા પુણ્યના ઢગલાઓ ઉપાર્જન એટલે માનવજાતિમાં આવેલે મનુષ્ય જે દુર્ગતિ તરફ પ્રયાણ કરવાને તૈયાર થયેલ હોય તે તેના કરતાં સદગતિ તરફ

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148