________________
પુસ્તક કર્યું
જય શત્રુંજય
છે
જે ગિરિવરના પુણ્યગુંજને કર્ણપટે અથડાયાં છે, પુનિતભૂમિ એ સિદ્ધગિરિની પુયતાણ જ્યાં છાણા છે ! પતિત જીવન પણ જે સિંળમાં સદા કાળ લાવે છે, અમર શાન્તિને સદા હદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે ૧ " જ્યાં કઈ ભવ્ય છ આ જગના પરમ એક્ષપદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમેઘ-સુખના સ્વામી થયા જે ભૂમિથી સુખ-શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે, દેહ અને દિલ એ બંનેમાં મેક્ષભાવ જ્યાં ખેલે છે . ૨ દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે આપે. કુટિલ બંધને આ કાયાનાં પલક એકમાં જે કાપે ! સેરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે, અસંખ્ય આ અવનિતલ કેરા જીવન પલકમાં તારે છે કે ૩ છે વિજય વરતે એ શત્રય મમ ઉરને ભય હરનારે, અજબ શાન્તિની ધારા હૈયે રેડતાં લાગે પ્યારે જેના તેજ અમેઘ સદા મમ પ્રાણુ ઉજાળી સુખ આપે, કેટિ કોટિ મુજ વંદન તેને અમર પદે જે નિત્ય સ્થાપે જો