________________
આગ જયોત
વિ. સં.
વીર નિ. સ. ૨૫૦૭ | વર્ષ
@ *--- ૪ माणुस्से स्वनु उत्तमे भवे છે. મનુષ્ય ભવ ઉત્તમ કેમ ?
૨૦૭ પુસ્તક
૧૫
જૈન જનતા અને જેનેતર વર્ગ પણ સ્પષ્ટ રીતે જાણે અને માને છે કે ચોરાશી લાખ છવાયોનિમાં રખડતાં મનુષ્યભવની. પ્રાપ્તિ થવી મુશ્કેલ છે.
જે કે દેવનિમાં સુખ-સાહ્યબી અને સમૃદ્ધિ અપાર છે; અને મનુષ્ય-જન્મ કરતાં દેવતની સુખ-સાહ્યબી લાખે-ગુણી છે એમ લોકો માને છે.
છતાં ચેરાશી લાખ છવાયેનિમાં મનુષ્ય-ભવની દુર્લભતા છે, એમ જૈન અને જૈનેતર શાસ્ત્રકારે સ્પષ્ટપણે ફરમાવે છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “દુદે વહુ માનુ મવે-' એમ. જણાવી ભગવાન મહાવીર મહારાજા ભગવાન ગૌતમસ્વામી સરખા ગણધર મહારાજને ઉપદેશ આપે છે.
સૂત્રકાર મહારાજા સામાન્ય રીતે સર્વ–સંઘને પણ વત્તારિ viTrળ, ઢાઈ નતુ, જુનત્ત..એમ કહી મનુષ્યપણાની દુર્લભતા સ્પષ્ટપણે જણાવે છે.