________________
આગમત પણ હમેશાં દરિદ્રપણે રહેતા નથી. લાખ લક્ષાધિપતિએ અંતરાયના
યે કંગાલ થઈ જાય છે અને લાખે દરિદ્રો અંતરાયના હિપશમને લીધે લક્ષાધિપતિ અને કેટયાધિપતિ થાય છે. વળી લાખે મનુષ્ય એવા છે કે જેઓ પહેલાં લક્ષાધિપતિ હતા અને હવે કેટયાધિપતિ થયા છે. કોઈ એવા પણ મનુષ્ય છે કે જેઓ પહેલાં કોપતિ હતા અને હમણું લક્ષાધિપતિ છે, એવી રીતે લક્ષાધિપતિ લેકે કેટપતિ અને હજારપતિ બને છે અને હજારપતિઓ લક્ષાધિપતિ અને કેટીપતિઓ બને છે.
આવી સંસારમાં ધનની વિચિત્રતા દેખીને તે ધનની અનિત્યતા તરફ એક અંશે પણ શંકા ન થાય તેમ છતાં એવા અનિત્ય સિદ્ધ થયેલા ધનને પણ જેઓ શાશ્વત-સુખમય અને નિત્ય અવ્યા . બાધ એવા મેક્ષના સાધનભૂત પાત્રમાં ન ખરચે તે રાંકડે ચારિત્ર શી રીતે ગ્રહણ કરશે અને પાલશે?
બીજી બાજુ વિચારીએ તો જે ઉત્તમ-પુરૂષ કે જેઓ સમ્યક્રવાદિને પામેલા છે અને જેઓના આત્મામાં મોક્ષની ઈચ્છા અસ્થિમજજાએ વ્યાપી રહી છે અને કેવલ મેક્ષને ઉદ્દેશ છે અને મોક્ષ શિવાય જેઓને સ્વને પણ અન્ય ઈચ્છા થતી નથી, અને જે ભાગ્યશાળીઓ માટે શાસ્ત્રકારેનું ફરમાન છે કે મો મોજૂનુ િજ પત્યે અર્થાત્ મેક્ષ સિવાય કોઈપણ ચીજની એ સમ્યક્ત્વાદિવાળાને ઈચ્છા હેય નહિ.
વળી જે મહાપુરુષને માટે ચક્રવતી અને દેવેન્દ્રાદિની સ્થિતિઓ પણ વિરપણું ચોકખેચક્ખું દેખાડી રહી છે, તે ઉત્તમ-પુરૂષથી ઉતરતા નંબરના જેઓ વિમધ્યમ પુરૂષ કે મધ્યમ પુરૂષે છે, જેને અનુબંધ વિનાનું ઉત્તમત્તમ પુરૂષ જેવું કર્મ કરવાનું થતું નથી, તેમ કેવલ કુશલાનુબંધવાળું જે ઉત્તમપુરૂષનું કર્મ તે પણ કરવામાં આવતું નથી, પણ જેઓ મોક્ષના પરમધ્યેયને પહોંચ્યા નથી તેમજ “શ્રી નિગ્રન્થ-પ્રવચન