Book Title: Agam Jyot 1979 Varsh 15
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 118
________________ આગમત કેવલી પણ બેસે ત્યારે જ તત્ત્વત્રયોનું સ્વરૂપ જણાય ને? કેવલી -ના કેવલજ્ઞાનથી છદ્મસ્થાને તવત્રયીનું સ્વરૂપ જણાય ? નહિ જ. આ વાત ખ્યાલમાં લેશું ત્યારે સમજાશે કે શાસ્ત્રકાર બધા જ્ઞાનેમાં શ્રુતજ્ઞાનની મહત્તા કેમ જણાવે છે? શાસનની અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં ઉપકારની દષ્ટિએ શ્રુતજ્ઞાનની મહત્તા છે. જેમ જંગલમાં હીરા કરતાં લેટા-પાણીની મહત્તા છે, કારણ કે ત્યાં જીવનને ટકાવનાર હીરે નથી પણ પાણી છે. કેવલજ્ઞાન હીરા જેવું છતાં શાસનને ટકાવવા તો શ્રુતજ્ઞાન જ પાણીના લેટાનું કામ કરે છે. એથી જ સામાન્ય કેવલીઓ ગણધર-ભગવંતોની પાછળ બેસે છે. શ્રુતજ્ઞાનની આવી મહત્તા છે. øøજી સંસારમાં હું પરિભ્રમણ શાથી! $ साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः । આભીર-પ્ર-મોક્ષશ્વ, ધર્મ-હેતુ-પ્રસાધનમ્ | શાસકાર મહારાજા આચાર્ય મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, ભવ્ય-જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. રખડતાં રખડતાં જ મનુષ્ય ભવ પ્રાપ્ત થે ઘણું જ મુશ્કેલ છે. હવે શંકા થાય કે-અમને પિતાને “તમે અનાદિ રખડતાં * જણાવે છે તે અમારે જણાવવું પડે કે-અમને જ્યાં આ ભવ કે આ જન્મને પણ ખ્યાલ નથી ત્યાં અનાદિની વાતને ખ્યાલ કેમ માનીએ? અમે માતાના ઉદરમાં અંધારી-કોટડીમાં ઊધે માથે લ મહિના રહ્યા તેને પણ ખ્યાલ નથી.

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148