________________
આગમત
કેવલી પણ બેસે ત્યારે જ તત્ત્વત્રયોનું સ્વરૂપ જણાય ને? કેવલી -ના કેવલજ્ઞાનથી છદ્મસ્થાને તવત્રયીનું સ્વરૂપ જણાય ? નહિ જ.
આ વાત ખ્યાલમાં લેશું ત્યારે સમજાશે કે શાસ્ત્રકાર બધા જ્ઞાનેમાં શ્રુતજ્ઞાનની મહત્તા કેમ જણાવે છે? શાસનની અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં ઉપકારની દષ્ટિએ શ્રુતજ્ઞાનની મહત્તા છે. જેમ જંગલમાં હીરા કરતાં લેટા-પાણીની મહત્તા છે, કારણ કે ત્યાં જીવનને ટકાવનાર હીરે નથી પણ પાણી છે. કેવલજ્ઞાન હીરા જેવું છતાં શાસનને ટકાવવા તો શ્રુતજ્ઞાન જ પાણીના લેટાનું કામ કરે છે. એથી જ સામાન્ય કેવલીઓ ગણધર-ભગવંતોની પાછળ બેસે છે. શ્રુતજ્ઞાનની આવી મહત્તા છે.
øøજી
સંસારમાં હું પરિભ્રમણ શાથી! $
साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः ।
આભીર-પ્ર-મોક્ષશ્વ, ધર્મ-હેતુ-પ્રસાધનમ્ | શાસકાર મહારાજા આચાર્ય મહારાજ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, ભવ્ય-જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડ્યા કરે છે. રખડતાં રખડતાં જ મનુષ્ય ભવ પ્રાપ્ત થે ઘણું જ મુશ્કેલ છે.
હવે શંકા થાય કે-અમને પિતાને “તમે અનાદિ રખડતાં * જણાવે છે તે અમારે જણાવવું પડે કે-અમને જ્યાં આ ભવ
કે આ જન્મને પણ ખ્યાલ નથી ત્યાં અનાદિની વાતને ખ્યાલ કેમ માનીએ? અમે માતાના ઉદરમાં અંધારી-કોટડીમાં ઊધે માથે લ મહિના રહ્યા તેને પણ ખ્યાલ નથી.