SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પુસ્તર ૩જુ વળી જમ્યા પછી માતાનું દૂધ પીધું હતું, પારણામાં પોઢયા હતા, ધૂળમાં આળોટયા હતા, પાછળ હાથ રખાવીને ચાલતા હતા, આ બધું ખરું, પણ તે દરેકને અમને ખ્યાલ નથી એ રીતે. જ્યારે અમને આ જન્મ કે આ ભવને ખ્યાલ નથી તે પછી ગયા ભવને અને ગયા જન્મને ખ્યાલ કયાંથી હોય? જ્યારે તેનો ખ્યાલ ન હોય, તે અમારી આગળ ભાગવત જેવું કેમ ન ગણાય ? ભેંસ એક અક્ષર સાંભળે નહિ, સમજે નહિ અને તેની આગળ આખું ભાગવત વાંચવું તે શું કામનું ? અમને આ ભવ કે આ જન્મને ખ્યાલ નથી તેમ ગયા ભવ ને ગયા જન્મને ખ્યાલ નથી આનું સમાધાન સમજે. કેટલીક વસ્તુ એવી હોય છે કે વિશેષને ખ્યાલ ન આવે, પણ સામાન્યને ખ્યાલ આવે. તમારા હાથમાં ઘઉને દાણે હાય, હવે તે કયાંથી આવ્યું? કયા ભંડારમાં હતું ? તે કોને આપે? ક્યા ખેતરમાં વવાયે? કયા ખેડૂતે વા ? કેણે લો? ક્યા ગાડામાં આવ્યો? તે વગેરે આપણે જાણતા નથી પણ બીજ વાવાયું હતું, અંકુરે થયું હતું, છેડા ઊગ્યા હતા અને તેમાંથી જ આ દાણે આવે એ નક્કી છે. અંકુરે કે છોડ ન થયે હોત તે આ દાણે ન હેત. એવી રીતે ભવાન્તરને પણ સામાન્યપણે સમજી શકીએ. કેટલાક પદાર્થનું વિશેષ સ્વરૂપ ન જાણીએ. છતાં સામાન્યથી નિશ્ચિત કરી શકીએ. તેમ આપણે ગયે ભવ ને ગયે જન્મ કે આ ભવ અને આ જન્મને વિશેષ ન જાણીએ, પણ તેને સામાન્યપણે નિશ્ચય કરી શકીએ. “જન્મ અને કર્મ” આ બેના પરસ્પર સંબંધને નિશ્ચય આ મુજબ કરી શકાય. દરેક જીવને પિતાને જન્મ તે પ્રત્યક્ષ છે ને? તે પછી તે જન્મ કયારે બ ? કર્મ હતાં ત્યારે. કર્મ કયારે બન્યાં? તે પહેલાં જન્મ
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy