________________
આગમત હતું ત્યારે. જેમ બીજથી અંકુરા, અંકુરેથી બીજ, પાછો બીજથી અંકુરે, અંકુરથી બીજ; તેમ જન્મથી કર્મ, કર્મથી જન્મ તેમ સમજવું. હવે પહેલું બીજ માનીએ તો તે કયાંથી આવ્યું? પહેલાં અંકુરે માનીએ તે તે કયાંથી આવ્યો? આમ પ્રશ્ન થાય. ત્યાં પહેલાં એકલું બીજ કે પહેલાં અંકુરે ન માની શકાય. માટે બીજ અને અંકુરાની પરંપરા અનાદિની માનવી પડે.
અન્ય દર્શનકારે, ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને છે. જૈનેતરોએ સૃષ્ટિના સર્જન કરનારા અને જૈનેએ સ્વતંત્રતાનું સર્જન કરનારા હોય તે પરમેશ્વર માન્યા છે. જૈનેતરે ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે માને છે, છતાં તેમના શંકરાચાર્ય સંસારને અનાદિને માને છે. એ આશ્ચર્ય છે.
બીજ–અંકુર ન્યાયે કરીને આ સંસાર અનાદિને છે. ઈશ્વરને સર્જનહાર તરીકે માનીએ તે જીવને જન્મ વગર-કમેં થઈ ગયો તેમ માનવું પડે ? અથવા કર્મ વગર જન્મ થઈ ગયે એમ માનવું પડે. જન્મ વગર એકલું કર્મ કે કમ વગર એકલે જન્મ મનાતું નથી. જન્મ તે કર્મને અને કર્મ તે જન્મને આધીન હોય છે. આ પ્રમાણે જ્યાં તે બન્ને વસ્તુ કાર્ય-કારણ રૂપ છે, ત્યાં તેની પરંપરા અનાદિની હોય છે. તે સ્વતંત્ર અને પરસ્પર કાર્ય–કારણ તરીકે કેવી રીતે? તે સમજે
અંકુરે, તે કાર્ય કે કારણ બને રૂપે છે. પહેલાંના બીજનું. કાર્ય, અને નવા બીજનું કારણ છે. બીજ પણ પહેલાંના અંકુરાનું કાર્ય અને નવા અંકુરાનું કારણ છે. આ રીતે પરસ્પર કાર્ય કારણ રૂપ છે.
જે વસ્તુ પિતે સ્વતંત્ર કાર્ય-કારણ રૂપ અને પરસ્પર કાર્ય—કારણે સંબંધ હોય તેને અનાદિની માનવી પડે. તેમ અહીં