________________
-
-
-
-
-
-
-
-
આગળ જન્મ અને કમ તે બને પરસ્પર કાર્ય-કારણરૂપ છે. આ જન્મ તે પહેલાંના કર્મનું કાર્ય અને નવા કમનું કારણ છે. તેમ કમ સે ગયા જન્મનું કાર્ય અને નવા જન્મનું કારણ છે. તેથી જન્મ અને કર્મ તે બંને અવતંત્ર કાર્ય-કારણું અને પરપર કાર્ય-કારણ રૂપ છે. માટે તે અનાહિતા છે... ?
આપણે જન્મવાળા છીએ તે અનુભવ-સિદ્ધ વાત છે. જન્મ સાધી બતાવવું પડતું નથી. જન્મ સિદ્ધ છે. તે પછી તેનું કારણ કમ માનવું પડેઆમ લેવાથી કર્મનું કારણ જન્મ માનવ પડે, માટે જ તેની પરંપરા અનાહિની માનવી પડે. તેથી રખડપટ્ટી અનાહિની છે એમ સાબિત થાય છે.
અહીં એમ પ્રશ્ન થાય કે આ સાબિતી મુશ્કેલીથી થાય છે.' તે પછી તેની ભાંજગડમાં પડવાનું શું મમ? દુનિયામાં કહેવત છે કે-ગઈ ગુજરી ભૂલી જાવ, તે જ શરત અમે અનાદિથી ભટતા હોઈએ તેની તમારે મતલબ શી? કૂવામાં મનુષ્ય પડયે હોય તેને બહાર કાઢે કે તે કયાં છે? કયાંથી આવે છે? શા માટે નીકળે ? કયાં જતે હતે? કેવી રીતે પડયે તે વિચારે છે?
તે કહેવું પડે કે તે વિચારવાને અવકાશ નહિ. પણ તેને કેમ કાઢશે તેને તે વિચાર કરવાને. પંડિતેમાં જે કહેવત છે કેજ ન ” તેને વિચાર કરે! ગઈ વસ્તુના અફસોસ કે શેક ન કરે, પણ તે વખતે સમજુનું કામ કર્યું? ગઈ વસ્તુને ખેદ ન કરવો પણ તેના જવાનાં કારણે જાણીને તે તે કાર થી દૂર રહેવું તે ખરૂંજને? ભૂલ થઈ હોય તેને શોક ન કરે પણ તેવી બલ બીજી વખત ન આવે. તેમ તે વિચાર કરે જ જોઈએ ને?
વારંવાર ભૂલ કરવી, ભૂલથી ખસવું નહિ, તે તે વિષયનું કામ ગણાય. કહેશે કે કેમ? કઈ એક પર્થ તરફ કીડીને