________________
આગમજાત જતી હોય, તેના ઉપર એંટીને તે મરી જાય. ત્યારે બીજી કીડીઓ એમ ન વિચારે કે આ સ્થાને આટલી તે સરી ગઈ માટે આપણે ન જવું પણ તે તે સીધી જઈને તેના ઉપર જ પડે છે. જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય માટે. એમ છે કે ભૂલને ભેગ બીજે બંનતે હોય છે તે જોઈને સંજ્ઞી પંચેન્દ્રિય સમજી જાય. માં ટપટપ પડતી જાય ને મરતી જાય તે આગળ ગયેલી મરી ગઈ હશે! કેમ હું જાઉં. તેને વિચાર તેને નહિ, * * પહેલા કાળમાં કુતરાને મારવા માટે ઝેરી બરફી નંખાતી હતી. તે બે દહાડા મને તેમાં બે ચાર કુતરા મરતા દેખીને બીજા કુતરા ત્યાં ન આવે. જ્યાં આગળ કુતરાને માર પડતું હોય ત્યાં તે ઘર આગળ તે ન જાય. પણ રેટ મળતું હોય, તે પુંછડી હલાવતે આવે છે. ભૂતકાળની ભૂલને ભેગ ભૂલી જ તે જાનવરથી પણ ન બને, તે મનુષ્યથી કેમ બને? - આથી તે નક્કી થયું કે અનાદિ કાળથી ભટક્યા તે સમજીએ. નહિ તે તેના ભેગથી બચી શકીએ નહિં. * * ધ્યાન રાખવું કે જ્યાં સુધી મનુષ્યને દઈની ભયંકરતા લાગી
નથી ત્યાં સુધી તેને વૈદ્ય, દવા અને પરિચર્યાની કિંમત નથી.” વૈદ્ય દેવા અને ચરીની કિંમત કેને? તેદની ભયંકરતા લાગી હોય તેને જેમ નાના છોકરાને સંગ્રહણી થઈ હોય, વિદ્યને બાલા, ધવે કહ્યું કે સંગ્રહણી થઈ છે. પછી વૈદ્ય ચાલે ગયે કરે બહાર રમવા નિકળ્યા ત્યાં પાડેશીએ પૂછ્યું કે બેટા વેદ્ય આવી ગયે? ત્યારે છેકરે કહે કે હવે શું કહી ગયે? : તે કહે કે સંગ્રહણી થઈ છે. આ હેરાને મનમાં કયાંય ચિંતા : રૂપ વિચાર કે વિકાર છે? તે ના કેમ?તેને દઈની ભયંકરતા શી?
તેમ અહીં આગળ છવ ધર્મ શા માટે કરે ? ધર્મ એ આત્માના ભવરૂપી રોગને કાઢવાની દવા છે. જેને ભવનનું ભયંકરપણું ન , ભાસે, તેને ધર્મરૂપી દવાની કિંમત ન લાગે અને તેના દેનારાની