Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 275 સુત્ર- 12 ઐશ્વર્યથી સંપન્ન છે, અતિવિશાળ છે એવા ભગવાન્ સંઘસમુદ્ર નું સદા કલ્યાણ હો ! [૧૨-૧૮]સમ્યગ્દર્શન રૂપ દઢ, શંકાદિ દૂષણ ન હોવાથી રુઢ, વિશુદ્ધયમાન અધ્યવસાયો ને કારણે ગાઢ, નવ તત્ત્વ અને યહૂદ્રવ્યમાં નિમગ્ન હોવાથી અવગાઢ એવી શ્રેષ્ઠ વજમય જેની ભૂપીઠિકા છે, ઉત્તર ગુણ-રત્નોથી સુશોભિત શ્રેષ્ઠ ધર્મ-મૂળગુણ રૂપ જેની સુવર્ણ મેખલા છે એવો સંઘ મેગ્નેનિયમરૂપ કનકમય શિલાતલ યુક્ત, અશુભ-વૃત્તિઓના ત્યાગથી નિર્મળ થયેલ ચિત્તરૂપ ઉંચા કૂટવાળા, શીલ-સૌરભથી સુરભિત સન્તોષ રૂપ મનોહર નંદનવન જેમાં છે એવો સંઘ-મે–જેમાં જીવદયા એજ કંદરાઓ છે, જે કુદાર્શનિક રૂપ મૃગોને પરાજિત કરનાર તેજસ્વી મુનિવર રૂપ સિહોથી આકર્ષે છે, અન્વય-વયતિરેક હેતુ રૂપ નિષ્કન્દમાન ધાતુઓ જેમાં છે, જે શ્રત રૂ૫ રત્નો અને આમષદિ લબ્ધિરૂપ જડીબુટ્ટીઓથી દેદીપ્યમાન છે, એવો સંઘ મે– સંવર રૂપ જળના વહેતા ઝરણાઓથી શોભાયમાન હારવાળા, મસ્તીમાં ઝમતા શ્રાવક જનરૂપ મયૂરોના મધુર શબ્દોથી જેમાં ગુંજી રહ્યા છે એવો સંઘ મેરુવિનય અને નયમાં પ્રવીણ મુનિવરો રૂપ વિજળીની ચમકથી જેના શિખરો સુશોભિત છે, ધર્મ રૂપ ફળ અને દ્વિરૂપ પુષ્પોથી યુક્ત, ગુણરૂપ જેમાં કલ્પવૃક્ષ છે, જે મુનિવરોના ગચ્છરૂપ વનથી વ્યાપ્ત છે એવો સંખ મેરુ સમ્યજ્ઞાન રૂપ શ્રેષ્ઠરત્નવાન, દેદીપ્યમાન મનોહર નિર્મળ વૈર્યમણિ રૂપ ચૂલાથી જે યુક્ત એવા શ્રમણ સંઘ રૂપી સુમેરૂ ના માહભ્યને વિનયથી પ્રણમેલો હંદવવાચકો વંદન કરું છું. [૧૮-૧૯]અભિનંદન, સુમતિ પાપ્રભ ચંદ્રપ્રભુ પુષ્પદંતસુવિધિ શીતળ શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમળ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ અને વદ્ધમાન ને હું વંદન કરૂં . [૨૨૧]પ્રથમ ઈદ્રભૂતિ બીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ત્યારપછી વ્યક્ત સુધમ મંડિતપુત્ર મૌર્યપુત્ર અકમ્પિત અચલબ્રાતા મેતાર્ય અને પ્રભાસ, આ અગીયાર ભગવાન મહાવીરના ગણધરો હતા. [22] નિવણપથના પ્રદર્શક, સર્વ ભાવના પ્રતિપાદક, અને કુદર્શનીઓનાં અભિમાનના મર્દક, જિનેન્દ્રભગવાન મહાવીરનું શાસન-પ્રવચન સદા જયવત્ત હો. [23-34] ભગવાન મહાવીરના પંચમ ગણધર અગ્નિ-વેશ્યાનગોત્રી સુધમાંસ્વામી, કાશ્યપગોત્રી જંબૂસ્વામી, કાત્યાયન ગોત્રીય પ્રભવ-સ્વામી, તથા વત્સગોત્રીય શäભવને વંદન કરું છું. તુંગિક-ગોત્રીયયશોભદ્ર, માઢરગોત્રીય સંભૂતિવિજયને પ્રાચીન ગોત્રીયભદ્રબાહુ તથા ગૌતમગોત્રીય સ્થૂલભદ્રને વંદન કરું છું. એલાપત્યગોત્રીય આચાર્ય મહાગિરિ અને સુહસ્તિને વંદન કરું છું. તતપશ્ચાતું કૌશિક-ગોત્રીય બહુલમુનિ અને તેના સમાનવયવાળા બલિસ્સહને વંદન કરું છું. હારીત ગોત્રીય સ્વાતિને, હારીત ગોત્રીય ચામાર્યને વંદન કરું છું, કૌશિક ગોત્રી શારિડલ્ય તથા આર્યજીતધરને વંદન કરું છું. ત્રણ સમુદ્રો પર્યન્ત પ્રખ્યાત કીર્તિવાળા, દ્વીપ અને સમુદ્રોમાં પ્રામાણિકતા પ્રાપ્ત કરનાર ક્ષોભરહિત સમુદ્રની જેમ ગંભીર આર્યસમુદ્રને વંદન કરૂં છું. અધ્યયની, ધ્યાતા, જ્ઞાન, દર્શન, અને ચારિત્ર આદિ ગુણોને દિપાવનાર, તથા ધૃતસાગરના પારગામી, ધીર એવા આર્યસંગને વંદન કરું છું. આર્ય ધર્માચાર્યને અને આર્ય શ્રી ભદ્રગુપ્તને વંદન કરૂં છું, તપનિયમ આદિ ગુણોથી સમ્પન્ન, વજસમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38