Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ સુત્ર- 155 299 દ્રવ્યાનુજ્ઞા શું છે ? જેનું અનુશા એ પદ શિક્ષા- સ્થિત-જીત- મિત- પરિજિત- નામસમઘોષસમ-અહિનાક્ષર-અલ્પાક્ષર- અવ્યાધિ અક્ષર- અસ્મલિત- અમિલિતઅવય્યામિલિત- પ્રતિપૂર્ણ-પ્રતિપૂર્ણઘોષ- કંઠોષ્ઠ-વિપ્રમુક્ત- ગુરુવાચનપ્રાપ્ત- તે વાચના, પૃચ્છના, પરાવર્તન, ધર્મકથા, અનુપ્રેક્ષા થકી અણુવયોગ દ્રવ્ય એમ કરીને નેગમ થી એકે અનુપદેશેલ આગમથી એક દ્રવ્યાનુજ્ઞા એ રીતે. . બે, ત્રણ, એમ જેટલી અનુપદેશાય તેટલી દ્રવ્યાનુજ્ઞા એજ રીતે વ્યવહાર કે સંગ્રહનય થી એક કે અનેક અનુપદેશ તે આગમથી એક દ્રવ્યાનુજ્ઞા કેટલાંક ઈચ્છતા નથી ત્રણે શબ્દ નયોથી જાણે. અનુપદેશ અવસ્તુ કેમ જાણે- અનુપદેશથી ન થાય. તે આગમથી દ્રવ્યાનુજ્ઞા નો આગમથી દ્રવ્યાનુજ્ઞા ત્રણ પ્રકારે તે જ્ઞ-શરીર, ભવ્ય શરીર, ઉભયથી. વ્યતિરિકત. તે શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે? પદમાં રહેલ અવિકારને જે શરીર થી અથતું. જ્ઞાન વસ્તુને કોઈપણ સ્થિતિમાં જાણે છે. તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા શું છે? જેમકે કોને ખબર આ મધjભ હશે કે ધીનો કુંભ હશે ? તે ભવ્ય શરીર દ્રવ્યાનુજ્ઞા ઉભય વ્યતિરિક્તદ્રવ્યાનુજ્ઞા શું છે ? તે ત્રણ પ્રકારે લૌકિક- કુપ્પઆવણિયા, લોકોતર. તે લૌકિક દ્રવ્યાનુજ્ઞા શું છે? ત્રણ પ્રકારે સચિત- અચિત્ત- મિશ્રતે અચિત દ્રવ્યાના એટલે રાજા, યુવરાજ આદિ નામો જે હાથી વગેરે ની અનુજ્ઞાઓ તે અચિત્ત દ્રવ્યાનુજ્ઞા શું છે? રાજા, યુવરાજ વગેરે આસન, છત્રાદિ આપે. મિશ્રદ્રવ્યાનુજ્ઞા શું છે? તે રાજા, યુવરાજ આદિ અંબાડીવાળો હાથી કે ચામર સહિત ઘોડો વગેરે ની અનુજ્ઞા આપે. એજ રીતે કુપ્રાવચનિક દ્રવ્યાનુજ્ઞા પણ ત્રણ પ્રકારે શચિત્ત, ચચિત મિશ્ર અને લોકોત્તર દ્રવ્યાનુજ્ઞા પણ સચિત્ત આદિ ત્રણ ભેદ જાણવી. તે ક્ષેત્રાનુજ્ઞા શું છે? ક્ષેત્રથી અનુજ્ઞા આપે તે કાલ અનુજ્ઞા શું છે? કાળથી અનુજ્ઞા આપે છે. ભાવાનુજ્ઞા શું છે ? ભાવાનુજ્ઞા ત્રણ પ્રકારે લૌકિક, કુષ્પાવણિયા, લોકોત્તર. પહેલી બે માં ક્રોધાદિભાવ વિષયક અનુજ્ઞા આવે અને લોકોત્તર માં આયારો આદિનું જ્ઞાન આપવું તે [-૪]ઋષભ સેન એવા આદિકરના શિષ્ય અનુજ્ઞા સંબંધિ વાત કરી તેના અનુજ્ઞા ઉરીમણી, નમણી- - -વગેરે વીસ નામો છે. પરિશિષ્ઠ - રોગનદિ જ્ઞાન પાંચ પ્રકારે છે. અભિનિબોધિક, શ્રુત, અવધિ, મનપર્વય અને કેવળ. તેમાં ચાર જ્ઞાનોની સ્થાપના કરી. તેનો ઉદેસો, સમુદ્દેશ, અનુજ્ઞા નથી. શ્રુત જ્ઞાનના ઉસ, સમુદ્સ, અનુશા નો અનુયોગ પ્રવર્તે છે. જો શ્રુતજ્ઞાનનો ઉદસ આદિ છે તો તે અંગ પ્રવિષ્ટ નો છે કે અંગ બાહ્યનો છે? બંનેના ઉદ્દેસ આદિ છે. જે અંગ બાહ્યના ઉદ્દે આદિ છે તો તે કાલિકના છે કે ઉત્કાલિકના છે? બંને ના ઉદ્દેસ આદિ છે. શું આવશ્યક ના ઉદેસ આદિ છે કે આવશ્યક વ્યતિરિકના છે ? બંનેના ઉદ્દેસ આદિ છે. આવશ્યક માં પણ સામાયિક આદિ છે એના ઉદ્દેસ સમુદેસ અનુજ્ઞા છે આવશ્યક વ્યતિરિકત માં કાલિક અને ઉત્કાલિક બંનેના ઉદેસ-સમુદ્સ અને અનુજ્ઞા છે. અર્થાત્ દસ વેયાલિયું થી મહાપચ્ચકખાણ પર્યત ના ઉત્કાલિક સૂત્રો અને ઉત્તરઝયણે થી તેયરિંગ નિસગાણે પર્વતના કાલિક સૂત્રો ના ઉદ્દેસ- સમુદેસ- અનુજ્ઞા પ્રવર્તે છે એ જ રીતે અંગપ્રવિષ્ટ માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38