Book Title: Agam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ સુત્ર- 122 287 કાળથી મતિજ્ઞાની સામાન્યતઃ ત્રણે કાળને જાણે છે પરંતુ જોતા નથી. ભાવથી મતિજ્ઞાની સામાન્યતઃ સર્વભાવોને જાણે છે પરંતુ જોતા નથી. સંક્ષેપમાં આભિનિબોધિકમતિજ્ઞાનનાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, આ ચાર ભેદો હોય છે. [૧૨૩-૧૨૪]અથના અવગ્રહણને અવગ્રહ, અર્થોની વિચારણાને ઈહા, અથના નિર્ણયાત્મક જ્ઞાનને અવાય અને ઉપયોગની અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિને ધારણા કહે છે. અવગ્રહ (અથગ્રહ) જ્ઞાનના ઉપયોગ-નો કાલપરિમાણ એક સમય, ઈહા અને અવાયના ઉપયોગનો અદ્ધમુહૂર્ત પ્રમાણ તથા ધારણાનો કાલપરિમાણ સંખ્યાત યા અસંખ્યાત કાલ પર્યત છે. એમ જાણવું જોઈએ. [૧૨૫-૧૨]શ્રોત્ર ઈન્દ્રિયદ્વારા સૃષ્ટ થયેલા શબ્દ સંભળાય છે, પરંતુ રૂપ સ્પર્શ જ્યાં વિના જોવાય છે " ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. પ્રાણ, રસના અને સ્પર્શન ઈન્દ્રિયોથી બદ્ધ અને ઋષ્ટ થયેલા યુગલો જણાય છે. વક્તા દ્વારા મુકાતા ભાષારૂપ પગલસમૂહને સમશ્રેણિઓમાં સ્થિત શ્રોતા સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દોથી. મિશ્રિતજ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થવા પરજ શબદ સાંભળે છે.એટલે વિશ્રેણિમાં સ્થિત શ્રોતા, વક્તાદ્વારા મૂકેલ શબ્દોને નહિ પણ તે શબ્દપુદ્ગલોના સંસર્ગથી શબ્દરૂપે પરિણમેલા બીજા પુદ્ગલોને સાંભળેછે. [17] ઈહા અપોહ વિમર્શ, માર્ગણા ગષણા સંજ્ઞા, સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ સર્વ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી નામો છે. [128] આભિનિબોધિકજ્ઞાન પરોક્ષ વિવરણ પૂર્ણ. મતિજ્ઞાનનું વિષયપૂર્ણ. [૧૯]પરોક્ષ શ્રુતજ્ઞાનના કેટલા પ્રકાર છે? પરોક્ષ શ્રુતજ્ઞાન ચૌદ પ્રકારનું છે, જેમકે-અક્ષરશ્રત અનક્ષશ્રત, સંજ્ઞીશ્રત, અસંશી ચુત, સમ્યકત, મિથ્યાશ્રત, સાદિકશ્રુત, અનાદિક, શ્રુત સંપર્યવસિતશ્રુત, અપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટશ્રુત અનંતગપ્રવિખશ્રુત. [૧૩૦]અક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે? અક્ષરકૃતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે-સંજ્ઞાઅક્ષર, વ્યંજનઅક્ષર, લબ્ધિઅક્ષર. સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવું છે? સંજ્ઞા અક્ષર કહે છે. અર્થાતુ લખવામાં આવનાર અક્ષરો સંજ્ઞાક્ષર કહેવાય છે. વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષરોના ઉચ્ચારણને વ્યંજનાક્ષર કહે છે. લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે? અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવકૃતજ્ઞાન હોય છે. જેમકે- શ્રોત્રેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ અક્ષર, ઘાણઈદ્રિયલબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિ અક્ષર, સ્પર્શેન્દ્રિય લબ્ધિઅક્ષર, નોઈદ્રિય-લબ્ધિઅક્ષર, આ રીતેઅક્ષરદ્યુતનું વર્ણન છે. ૧૩૧-૧૩૨]અનક્ષરદ્યુતના કેટલા પ્રકાર છે ? અક્ષરગ્રુત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે-ઉંચો શ્વાસ લેવો, નીચે શ્વાસ મૂકવો. ઘૂંકવું, ખાંસી ખાવી, છીંક આવવી, - નાકથી છીંકવું, અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી તે અક્ષરશ્રત છે. [૧૩૩]સંજ્ઞીશ્રુતના કેટલા પ્રકાર છે ?સંજ્ઞી મૃત ત્રણ પ્રકારનું પ્રખ્યું છે, જેમકેકાલિક ઉપદેશથી, હેતુવાદઉપદેશથી અને દષ્ટિવાદ-ઉપદેશથી. કાલિક ઉપદેશથી સંજ્ઞીશ્રુતનું સ્વરૂપ કેવું છે ? કાલિક ઉપદેશથી ઈહા-વિચારણા, અપહનિશ્ચય, માર્ગણા-અન્વય ધમન્વેષણરૂપ, ગવેષણા-વ્યતિરેક-ધર્મસ્વરૂપ પરલોચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38