________________ 348 ઉવવાહi-(૧૯) પ્રતિસલીનતા શું છે? કાચબાની જેમ હાથ, પગ, ઈન્દ્રિયોને સારી રીતે ગોપવી રાખવા તે કાયયોગ પ્રતિસંલીનતા છે. વિવિક્ત શયનાસનનું સેવન શું છે ? દોષરહિત આસન તેમજ શયનનું સેવન કરવું [20] આત્યંતર તપ શું છે? આવ્યંતર તપ છ પ્રકારે છે પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ય સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ. પ્રાયશ્ચિત્ત શું છે? પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે છે. - આલોચના યોગ્ય પ્રતિક્રમણ યોગ્ય તદુભયયોગ્ય- વિવેક યોગ્ય-બુત્સર્ગ. તપશ્ચય યોગ્ય- છેદાહ- મૂલાહ-જે પ્રાયશ્ચિત્ત ફરી દીક્ષા આપવા યોગ્ય હોય. અનવસ્થાપ્યાહ-પારાચિકાઈ વિનય તપનું સ્વરૂપ શું છે ? વિનય સાત પ્રકારે છે : જ્ઞાન-વિનય દર્શનવિનય ચારિત્રવિનય મનવિનય વચન-વિનય કાય-વિનય લોકોપચારવિનય જ્ઞાનવિનય શું છે ? જ્ઞાન-વિનય પાંચ પ્રકારે છે : આભિનિબોધિક જ્ઞાન-વિનય યાવતુ કેવલજ્ઞાન વિનય. દર્શનવિનય શું છે? દર્શન વિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુશ્રષાવિનય અનન્યાશાતના-વિનય. શુશ્રુષા -વિનય શું છે? શુશ્રષા-વિનય અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે ગુરૂ જનોના આવવા પર ઉભા થવું ગુર જ્યાં બેસવા ઈચ્છે ત્યાં આસન લઈને હાજર રહેવું ગુરુ આવે તો આસન પ્રદાન કરવું ગુરુ આદિનો વંદનાદિ દ્વારા સત્કાર કરવો આહાર, વસ્ત્રાદિ પ્રશસ્ત વસ્તુઓથી સન્માન કરવું યથાવિધિ વંદના કરવી ગુર સામે હાથ જોડવા ગુરુ આદિ પધારતા હોય ત્યારે સામે જવું બેઠા હોય ત્યારે તેમના અનુકૂળ સેવા કરવી ગર જતાં હોય ત્યારે તેમની પાછળ ચાલવું તે શુશ્રષવિનય છે. અનત્યાશાતના-વિનય શું છે ? અનન્યાશાતના વિનય ૪પ પ્રકારે છે. તે આ પ્રમાણે અરિહંત ભગવાનનો અવર્ણવાદ ન બોલવો અરિહંત દ્વારા પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ ન બોલવો આચાર્યનો, ઉપાધ્યાયનો, સ્થવિરોનો, ગણનો, કૂળનો, ક્રિયાવાદીનો એક સમાચારીવાળાનો, અભિનિબોધિકજ્ઞાનનો, શ્રુતજ્ઞાનનો, અવધિજ્ઞાનનો, મન:પર્યવ જ્ઞાનનો, કેવલજ્ઞાનનો અવર્ણવાદ ન બોલવો. તેમજ આ ૧૫નું ભક્તિપૂર્વક બહુમાન કરવું એટલે ત્રીસ પ્રકાર થયા અને તેમજ એ ૧૫ના ગુણોનું કીર્તન કરવું આ પ્રકારે અનત્ય કીર્તન કરવું ચારિત્રવિનય કેટલાં પ્રકારે છે ? ચારિત્રવિનય પાંચ પ્રકારે છે, સામાયિક ચારિત્રનો વિનય છેદોપસ્થાપનીયચારિત્રનો વિનય પરિહારવિશદ્ધ ચારિ ત્રનો વિનય સૂમસંપરાયચારિત્રનો વિનય યથાખ્યાતચારિત્રનો વિનય. મનવિનય શું છે? મનવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્ત મનનો વિનય અને અપ્રશસ્ત મનનો વિનય, અપ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્તમનોવિનય જે મને સાવધ, સક્રિયકર્કશતા સહિત- કટુક- નિષ્ફર, કઠોર, આસવકારી, છેદકારી, ભેદક, સંતાપજનક, ઉપ દ્રવ કરનાર, પ્રાણીઓનો ઘાત કરનાર હોય તે અપ્રશસ્તમને. એવા મનને અસંયમ ક્રિયાઓમાં પ્રવૃત્ત ન કરવું. તે પ્રશસ્ત મનનો વિનય શું છે ? અપ્રશસ્ત મનના જે વિશે ષણો છે તેમનું પ્રશસ્ત રૂપમાં પરિવર્તન કરવાથી પ્રશસ્ત મન. તેનો વિનય તે આ જ પ્રકારે વચનનો વિનય પણ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારે છે. કાયવિનય શું છે ? કવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે પ્રશસ્તકાય વિનય અને અપ્રશસ્તકાય વિનય. અપ્રશસ્તકાય વિનય શું છે ? અપ્રશસ્તકા વિનય સાત પ્રકારે છે. ઉપયોગ રહિત ગમન, ઊભા રહેવું, બેસવું પડખા ફેરવવા, ઉલ્લંઘન કરવું- વારંવાર ઉલ્લંઘન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org