Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 7
________________ V૬ ગામને પણ સંબોધ કહેવાય છે. પોપ - જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલ ગામ. શિવ – ગામના અડધો ભાગ, ત્રીજો ભાગાદિ જયાં વસે છે. પુટમેન - અનેક દિશાથી આવેલા માલની પેટી જ્યાં ખોલાય છે. ]િ સાધુને સપરિક્ષેપ-પ્રાકર કે વાડ યુકા અને સબાહ્ય-પ્રાાર બહારની વસ્તીયુક્ત ગામ ચાવત રાજધાનીમાં હેમંત અને ગ્રીઋતુમાં બે માસ રહેવું જે, એક માસ ગામ આદિની અંદર અને એક માસ ગ્રામાદિ બહાર. ગામઆદિની અંદર રહેતા અંદરની ગૌચરી ક્રવી કહ્યું છે, ગામ આદિની બહાર રહે તો બહારની ગૌયરી વી સ્પે. ૮િસાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવત સજધાનીમાં હેમંત અને ગ્રીમમાતમાં બે માસ સુધી રહેવું સ્પે. [૯] સાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવતું રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં ચાર માસ સુધી રહેવું ક્ષે – બે માસ પ્રામાદિ અંદર બે માસ ગુમાદિ બહાર, - ગામાદિમાં અંદર રહેતાં અંદરની ભિક્ષા ચર્ચા #વી સ્પે. ગામાદિની બહાર રહેતા બહારની ભિક્ષાચય સ્પે. સાધુ-સાધ્વીને એક વગડા, એક દ્વાર, અને એક જ નિષ્ક્રમણ-પ્રવેશવાળા ગામ યાવતું રાજધાનીમાં સમાળે રહેવું કશે નહીં. [૧૧] સાધુ-સાધ્વીને અનેક વગડા અનેફ દ્વારા, અને અનેક નિમણ પ્રવેશવાળા ગામ યાવતુ સજધાનીમાં સમાળે રહેવાનું કહ્યું છે. વિગડો એટલે વાડ, કોટ કે પ્રાકાર) [૧] સાધ્વીઓને (૧) આપણાગૃહ, હાટકે બજાર (૨) રચ્યામુપગલી કે મોહલ્લો (3) શૃંગાટક ત્રિકોણ સ્થાન (૪) ત્રણ રસ્તા મળતા હોય તેવું સ્થાન (૪) ચતુષ્ટ - ચાર માર્ગોનો સમાગમ (૬) યત્પર જ્યાં અનેક રસ્તા મળતા હોય (૭) અંતરાયણ - હાટ બજાનો માર્ગ એટલા સ્થાને રહેવું ન સ્પે. ]િ સાધુઓને આપણગૃહ ચાવતું અંતરાપણમાં રહેવાનું કલ્યું છે. સ્વિાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્ન થાય તો સાધુઓ પણ ન રહેવું] ]િ સાધ્વીઓને અપાવૃત-ખુલ્લા દ્વારવાળા ઉપાશ્રયમાં રહેવું ૫તું નથી. – પરંતુ સાધ્વીઓને અપ્રાવૃત્ત દ્રાસ્વાળા ઉપાશ્રયમાં એક પડદો અંદર રે અને એક પડદો બહાર કરે તો આવા પ્રકારની મિલિમિલિા જિની વચમાં માર્ગ રહે તેમ બાંધીને તેમાં રહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27