Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ 02 બૃહત્કલ્પ-દસૂટ-ર ના ઉદ્દેશો-૫ ના • બૃહસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૪૩ થી ૧૫ એટલે કે ૧૩ સૂત્રો છે. આ સૂત્રોનો અક્ષરશઃ અનુવાદ આ રીતે [૧૪] જો કોઈ દેવ વિદુર્વણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન ક્રે – અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન ક્ટ તો ભાવથી મેથુનસેવન દોષના ભાગી થાય છે. તેથી તે અનુદ્ધાતિક ચાતુમાસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. [૧] જો કોઈ દેવ વિણા શક્તિથી પરષનું રૂપ ક્રી સાળીને આલિંગન રે ૦ • બાકી ઝ-૧૪૩ મુજબ. [૧૫] જો કોઈ દેવી વિર્વણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન રે o•• બાદ્ધ સૂઝ-૧૪૩ મુજબ. [૧૬] જો કોઈ દેવી વિદુર્વણા શકિતથી પુરુષ રૂપ ક્રીને સાધ્વીને આલિંગન કરે o - • બાકી સૂત્ર-૧૪3 મુજબ. [૧૪] સાધુ ક્લક કરીને તેને ઉપશાંત કર્યા વિના બીજા ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને પાંચ અહોરાત્રનો પર્યાય છેદીને અને સર્વથા શાંત-પ્રશાંત કરીને ફરી તે જ ગણમાં મોક્લી દેવો જોઈએ અથવા જે ગણમાંથી તે આવેલ હોય તે ગણને જેમ પ્રતીતિ થાય તેમ ક્રવું જોઈએ. [૧૪૮થી ૧૫૧] સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે ગૌચરી ક્રાવની પ્રતિજ્ઞાવાળા સાધુ હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સંબંધમાં -- (૧) અસંદિગ્ધ અને સમર્થ સાધુ, (૨) સંદિગ્ધ પણ સમર્થ, (૩) અસંદિગ્ધ પણ અસમર્થ, (૪) સંદિગ્ધ અને અસમર્થ સાધુ અશન યાવત સ્વાદિમ આહાર તો જો એમ જાણે કે- સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. તો તે સમયે જે આહાર મુખ-હાથ કે પાત્રમાં હોય, તેને પરઠવી દે, તથા મુખ આદિની શુદ્ધિ થ્રી લે તો જિનાજ્ઞા અતિક્રમતો નથી. જે તે આહારને તે સાધુ સ્વયં ખાય કે બીજા સાધુને આપે, તો તેને સત્રિભોજન સેવનનો દોષ લાગે છે. તેથી તે અનુદ્ધાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. [૧૫] જો ઈ સાધુ કે સાળીને રાત્રે કે વિલે પાણી અને ભોજન સહિત ઠક્કર આવે તો તે સમયે તેને ઘૂંકી દઈ અને મુખ શુદ્ધ કરી લે તો જિજ્ઞાસાનું અતિક્રમણ ન થાય. પરંતુ જે તે ડક્કરને [ઉબકને ગળે ઉતારી જાય તો તેને સબિભોજનનો દોષ લાગે અને તે અનુશાતિક ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય. [૧૫૩-૧૫] ગૃહસ્થના ઘેર આહાર-પાણી માટે પ્રવિષ્ટ સાધુના પાત્રમાં જે કોઈ - (૧) પ્રાણી, બીજ કે સચિત્ત જ પડી જાય અને જો તેને પૃથક ક્રી શાય, વિશોધન થઈ શકે, તો પહેલાં તેને પૃથફ રે કે વિશોધન કરે, ત્યાર પછી જયણાપૂર્વક ખાયપીએ. પણ જો પૃથફ કે વિશોધન કરવાનો સંભવ ન હોય, તો તેનો સ્વયં ઉપભોગ ન રે, બીજાને ન આપે, પરંતુ એઝંત અને પ્રાસુક સ્થડિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27