Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 20
________________ ૧૦૦ બૃહલ્પ-છેદસૂત્ર-૨ [૧૩] જો સાધુ બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવાને માટે જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન કહ્યું. પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદને પૂછીને જ જવાનું કલ્યું છે. જો તેઓ આા આપે તો અન્ય આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું સ્પે, આજ્ઞા ન આપે તો ન . તેમને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન કલ્પે. [૧૩] ગણાવછેદક જે બીજા ગાણના આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાને ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંયના દેવા જવાનું ન · – ૪– ઇત્યાદિ બધું પૂર્વ સૂત્રવતુ જાણવું. -x [૧૩૩] આચાર્ય કે ઉપાધ્યાય જો અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવા ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના – X- જવું ન ઇત્યાદિ બધું –૪– પૂર્વ સૂત્રવત્ જાણવું. [૧૩] જો કોઈ સાધુ રાત્રે કે વિમલે મૃત્યુ પામે તો તે મૃતભિક્ષુના શરીરની કોઈ વૈયાવૃજ્ય નારા સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઇચ્છે ત્યારે – ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના અચિત્ત ઉપક્રણ-વહ્ન યોગ્ય કાષ્ઠ હોય તો તેને પ્રાતિહારિÆણે ગ્રહણ કરે, અને તેનાથી મૃતભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવી, તે વહનકાષ્ઠને યથાસ્થાને રાખી દેવું જોઈએ. [૧૩૫] જો કોઈ સાધુ ક્લક કરીને તેને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરમાં ભોજન-પાનને માટે નિષ્ક્રમણ-પ્રવેશ ક્રવો ન ક્યું. તેને ઉપાશ્રય બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર અને પ્રસવણ ભૂમિમાં આવવું-જવું ન ભે. તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન . તેને એક ગણથી બીજા ગણમાં સંક્રમણ ક્રવું અને વર્ષાવાસ અર્થાત્ ચોમાસું રહેવું ન કલ્પે. પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ આચાર્ય અને ઉપાધ્યાય હોય, તેની પાસે આલોચના રે, પ્રતિક્રમણ કરે, નિંદા રે, ગહ રે, પાપથી નિવૃત્ત થાય, પાપફળથી શુદ્ધ થાય, ફરી પાપકર્મ ન ક્રવાને માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય અને યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ક્રે. તે પ્રાયશ્ચિત્ત જો વ્યુતાનુસાર અપાય તો તેને ગ્રહણ ક્રવું જોઈએ, પણ થતાનુસાર ન અપાય તો ગ્રહણ ન કરવું. જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત દેવાયા પછી પણ જો સ્વીકાર ન કરે તો તેને ગણથી કઢી મૂક્વો જોઈએ. [૧૩] જે દિવસે પરિહાર તપ સ્વીકારે, તે દિવસે પરિહાર ૫સ્થિત સાધુને એક ઘેરથી આહાર અપાવવાનું આચાર્ય અથવા ઉપાધ્યાયને ધે છે. - ત્યાર પછી તે સાધુને આશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કપતું નથી. પરંતુ જો આવશ્યક હોય તો તેની વૈયાવચ્ચ ક્રવાનું ક્યું છે, જેમ કે. પરિહાર ક્ષસ્થિત સાધુને ઊભો વો, બેસાડવો, પડખાં બદલાવડાવવા, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27