Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 18
________________ EC ઉદ્દેશો-૪ * • બૃહત્સ્યના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૧૧ થી ૧૪૨ છે અર્થાત્ કુલ ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે— [૧૧૧] અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ વ્હેલા છે જેમ કે – (૧) હસ્તક્મ નાર, (૨) મૈથુનસેવી, (૩) રાત્રિ ભોજન ક્યાં. - [૧૧૨] પારચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ ક્યાં છે દુષ્ટ, પ્રમત્ત અને પરસ્પર મૈથુનસેવી પારસંયિક, Jain Education International બૃહત્સ્ય-છેદસૂત્ર-૨ - [૧૧૩] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહેલાં છે - (૧) સાધર્મિકોની ચોરી નાર, (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનાર, (૩) પોતાના હાથોથી પ્રહાર કરનાર, [૧૧૪] આ ત્રણને પ્રવ્રુજિત કરવા ન ક્લે પંડક એટલે કે જન્મ નપુંસક, કામવાસના દમિક, ફ્લીબ અસમર્થ. [૧૧૫] ઉક્ત ત્રણેને મુંડિત કરવા, શિક્ષિત કરવા, ઉપસ્થાપિત કરવા, એક મંડલીમાં બેસાડી આહાર કરવો, સાથે રાખવા ન ક્શે. વાતિક [૧૧૬] ત્રણને વાંચના દેવી ન કલ્પે (૧) અવિનિત, (૨) વિગઈ પ્રતિબદ્ધ, - - - ૩૨ સૂત્રો છે. જેનો (૩) અનુપશાંત ક્રોધી, ત્રણને વાંચના દેવી ક્લે (૧) વિનીત, (૨) વિગઈ પ્રતિબદ્ધ અને (૩) ઉપશાંત ક્રોધ નાર. [૧૧૭] આ ત્રણ દુઃસંજ્ઞાપ્ય – દુર્બાધ્ય છે. જેમ કે – દુષ્ટ, મૂઢ અને વ્યુાહિત, [૧૧૮] આ ત્રણ સુસંજ્ઞાપ્ય અવ્યુદ્ઘાહિત. સુબોધ્ય છે જેમ કે અષ્ટ, અમૂઢ અને [૧૯] ગ્લાન સાધ્વીના પિતા, ભાઈ કે પુત્ર પડતી એવી સાધ્વીને હાથનો ટેકો આપે, પડેલીને ઊભી રે, જાતે ઉઠવા-બેસવામાં અસમર્થ હોય તેને ઉઠાડે-બેસાડે, તે સમયે તે સાધ્વી મૈથુનસેવી પરિણામથી પુરુષ સ્પર્શનું અનુમોદન કરે તો અનુદ્ઘાતિક ચૌમાસી પ્રાયશ્ચિત્ત. [૧૨૦] ગ્લાન સાધુની માતા, બહેન, પુત્રી પડતા એવા સાધુને હાથનો ટેકો આપે ચાવત્ બેસાડે, ત્યારે તે સાધુ મૈથુન સેવન પરિણામથી સ્ત્રીસ્પર્શને અનુમોદે તો અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત. [૧૧] સાધુ-સાધ્વીને પહેલી પોરિસિમાં ગ્રહણ કરેલ અશન યાવત્ સ્વાદિમને છેલ્લી પોરિસિ સુધી પાસે રાખવા ન ૫ે. જો રહી જાય, તો સ્વયં ન ખાય, બીજાને ન આપે, એકાંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી તે આહારને પરઠવી દે. જો તે આહાર સ્વયં ખાય કે બીજાને આપે તો ઉદ્ઘાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય. [૧૨૨] સાધુ અને સાધ્વીને અશનાદિ આહાર અર્ધયોજનની મર્યાદાથી આગળ લઈ જવો ન ક્યે. જો રહી જાય તો તે આહારને સ્વયં ન ખાય, ઇત્યાદિ પાઠ સૂત્ર-૧૨૧ મુજબ જાણવો, For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27