Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ 3/423 e [૧૨૩] ગૌચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ દ્વારા કોઈ દોષયુક્ત અચિત્ત આહારાદિ ગ્રહણ થઈ જાય તો તે આહાર જો કોઈ ત્યાં અનુપસ્થાપિત શિષ્ય હોય તો તેને દેવો અથવા ઐષણીય આહાર દીધા પછી દેવો ૫ે. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અનેષણીય આહારને સ્વયં ન ખાય, ન બીજાને આપે. પણ એકાંત અને અચિત્ત પ્રદેશનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી યથાવિધ પરઠવી દેવો જોઈએ. [૨૪] જે આહાર લ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે અકલ્પસ્થિતોને લેવો Ò છે, પણ ક્પસ્થિતોને લેવો ક્ળતો નથી. જે આહાર અલ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે ક્લ્પસ્થિતોને કલ્પતો નથી, પણ અન્ય અલ્પસ્થિતોને ક્શે છે. જે ફ્ળમાં સ્થિત છે તે ક્પસ્થિત કહેવાય, જે ક્લ્પમાં સ્થિત નથી તે અલ્પસ્થિત કહેવાય. [૧૨૫] જો કોઈ સાધુ સ્વગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો તેણે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદને પૂછ્યા વિના ગણ સ્વીકાર ન ક્યે, પણ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કરવો પે છે. જો આજ્ઞા ન આપે તો સ્વીકાર કરવો ન ક્યે. A [૧૨] જો ગણાવચ્છેદક સ્વગણ છોડીને શ્રુતગ્રહણ માટે બીજા ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો, તેને પોતાના પદનો ત્યાગ કરીને જ ક્શે. આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના તેને બીજા ગણનો સ્વીકાર કરવો ન પે, પણ તેમને પૂછીને જ સ્પે. જો તેઓ આજ્ઞા આપે તો તેને અન્ય ગણનો સ્વીકાર કરવો ો, જો તેઓ આજ્ઞા ન આપે તો અસ્વીંકાર કરવો ન ક્યે. [૧૨૭] જો આચાર્ય કે ઉપાધ્યાય સ્વગણ છોડીને બીજા ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો તેઓને પોતાના પદનો ત્યાગ કર્યા વિના બીજા ગણનો સ્વીાર કરવો ૫તો ની. [બાકીનું સૂત્ર-૧૨૬ મુજબ બધું કહી દેવું-સમજવું.] [૧૨૮] સાધુ જો પોતાના ગણથી નીકળીને બીજા ગુણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકાર કરવા ઇચ્છે તો – આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના બીજા ગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો ન ૫ે, પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર વો ક્શે છે. જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવો ક્યે, આજ્ઞા ન આપે તો ન ક્લે. પરંતુ જ્યાં સંયમધર્મની ઉન્નતિ ન થતી હોય ત્યાં બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવો ન ક્યે. [૧૨] ગણાવચ્છેદક જો સ્વગણથી નીક્ળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકારવા ઇચ્છે તો ગણાવચ્છેદક પદનો ત્યાગ ર્ષ્યા વિના બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર વો ન ક્યે, ફણ પદનો ત્યાગ કરીને જ -x- • ક્યે શેષ સર્વ સૂત્ર, પૂર્વ સૂત્ર-૧૨૮ પ્રમાણે ‘આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને’થી જાણવું. [૧૩૦] આચાર્ય કે ઉપાધ્યાય જો સ્વગણથી નીક્ળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવા ઇચ્છે તો -x- શેષ સૂત્ર-૧૨૯ મુજબ સર્વસૂત્ર જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27