Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ ર૯ રહેવાનું કહ્યું છે. ૩િ૦] સાધુઓને પ્રતિબદ્ધ શટયામાં રહેવું ન ભે. | પ્રિતિબદ્ધ એટલે (૧) દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. (૨) ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઈત્યાદિ. [૩૧] સાધ્વીઓને પ્રતિબદ્ધ શસ્યામાં રહેવું ધે છે [સાવીને ગૃહસ્થ નિશાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ કહેલ છે. [3] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કલ્પે. [] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જ્યાં આવવાનો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ક્યું છે. સાધુ કોઈના સ્થાનમાં ક્લત થઈ જાય ત્યારે તે ક્લહને ઉપશાંત કરીને સ્વયં સર્વથા ક્લર રહિત થઈ જાય. – જેની સાથે ક્લહ થયેલો હોય(૧) તે સાધુ ઈચ્છા હોયતો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન પણ કરે. (૨) તે સાધુને ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊભો થયા અને ઈચ્છા ન હોય તો ન પણ ઉભા થાય. (3) તે સાધુને ઈચ્છા હોય તો વંદના રે અને ઈચ્છા ન હોયતો વંદના ન પણ રે. (૪) તે સાધુને ઈચ્છા હોયતો સાથે ભોજન કરે, ઈચ્છા ન હોયતો સાથે ભોજન-ગોચરી ન પણ રે. (૫) તેને ઈચ્છા હોય તો સાથે રહે, ન હોયતો ન રહે. (૬) તેને ઈચ્છા હોયતો ઉપશાંત રહે, ન હોયતો ન રહે. - જે ઉપશાંત રહે છે, તેને સંયમની આરાધના થાય છે જે ઉપશાંત નથી રહેતા તેને સંયમ આરાધના થતી નથી. - તેથી પોતે પોતાનો તો ઉપશાંત ફ્રીજ લેવા જોઈએ. પ્રશ્ન - ભગવન આમ કેમ દ્દો છો ? ઉત્તર – ઉપશમ જ શ્રમણ જીવનનો સાર છે. [૩૫] સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં ચાતુર્માસમાં વિહાર કરવો ૫તો નથી. કિg] સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અતિ શીયાળાઉનાળામાં વિહાર કરવો છે. ]િ સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય-અરાજક કે વિરોધી રાજયમાં શીઘ-જલ્દી જવું, શીધ્ર આવવું અને શીધ્ર જવું કે આવવું એટલે આવાગમન ક્રવું wતું નથી. જે સાધુ-સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં જલ્દી જવું, જલ્દી આવવું, જલ્દી આવાગમન કરે છે. તથા શીઘ આવાગમન નારાઓનું અનુમોદન ક્રે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27