________________
- -
-
- -
બૃહકલ્પ-દસૂત્રને જો સ્વીકાર ન કર્યો હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો ૫તો નથી.
]િ ઉકત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો છે.
૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જો - (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન રેલ હોય, (૩) સાગરિનો વિભાગ અલગ નિશ્ચિત્ત ન કરાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્યોં હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ૫તો નથી.
[] પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત હોય, ક્રી દીધો હોય, સાગરિશ્નો વિભાગ નિશ્ચિત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે.
[૫થી ૮] સાગારિકે પોતાના પૂજય પુરુષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી : (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન કલ્ય, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સાગરિકના પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન લે.
ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવાજન આપે તો ન કલ્પ, () જો તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો ભે.
]િ સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ કરવો શ્વે છે – મંગિક મંગિક, શાણક પોતક, તિરિપટ્ટક
[૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હપ્ત રાખવા કે તેનો ઉપયોગ વો કહ્યું – ઔણિક, ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક.
બૃહસ્પસૂના-ઉદેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુસાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org