Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 15
________________ ૧ G ક ઉશો-૩ જ • બૃહસ્પસૂત્રના આ ઉદેશા-૩માં સૂત્ર-૮૧થી ૧૧૦ એટલે કે કુલ-૩૦ સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે ૮િ૧] સાધુને સાધ્વીઓને ઉપાશ્રયમાં ઊભું રહેવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંધી જવું, અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર કરવો. મળ-મૂત્ર-કફ-નાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય રવો, ધ્યાન કરવું, કાયોત્સર્ગ કરી રહેવાનું જૂતું નથી. [2] એ રીતે સાધ્વીને, સાધુના ઉપાશ્રયમાં ન ધે. [૮] સાધ્વીને રોમ સહિત ચર્મ ઉપર બેસવું ન કલ્પે. ૮િa] સાધુને રોમ સહિત ચર્મનો ઉપયોગ ક્ષે છે, પણ તે ચર્મ ઉપયોગમાં લેવાયેલ હોય, નવું ન હોય, પાછું દેવાનું હોય, કેવળ એક સશિમાં ઉપયોગ કરવાને માટે લવાય પણ અનેક રાત્રિના ઉપયોગ માટે ન લવાય. [૮૫] સાધુ-સાધ્વીને અખંડ ચર્મ રાખવું કે ઉપયોગ ક્રવાનું કાતું નથી. [6] પણ ચર્મખંડ રાખવું કે ઉપયોગ કરવું કહ્યું છે. [૮] સાધુ-સાધ્વીને અખંડ વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું કલ્પતું નથી. પણ ખંડિત-ટુક્કા કરેલાં વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું છે. ૮િ૮] સાધુ-સાધ્વીને અભિન્ન વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું ૫તું નથી. સાધુ-સાધ્વીને ભિન્ન વસ્ત્રોને રાખવા કે ઉપયોગમાં લેવાનું ક્યો છે. [૯] સાધુને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા કે ઉપયોગ ક્રવાનું ન સ્પે. [] સાધ્વીને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવો અને ઉપયોગ ક્રવાનું કહ્યું છે. [૧] ગૃહસ્થના ઘેર આહારને માટે ગયેલ સાધીને જો વસ્ત્રની આવશ્યક્તા હોય તો પોતાની નિશ્રાથી વસ્ત્ર લેવું ન કલ્પે પણ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું ક્યું છે. જે ત્યાં પ્રવર્તિની વિધમાન ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક હોય અથવા જેની મુખ્યતામાં વિચરતી હોય, તેની નિશ્રાએ લેવું સ્પે. [ ગૃથ્વાસનો ત્યાગ કરી સર્વ પ્રથમ પ્રધ્વજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છા, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવજિત થવું સ્પે. જો તે પહેલા દીક્ષિત થઈ ચૂક્ત હોય તો તેને રજોહરણ, ગુચ્છા, પાત્ર, ગણ, અખંડ વસ્ત્ર લઈ પ્રવજિત થવું ૫તું નથી, પરંતુ પૂર્વગ્રહિત વસ્ત્રો લઈને પ્રવજિત થવું ભે છે – પરંતુ– | [] જો સાધ્વી માટે આ સૂત્ર વિચારીએ તો ફર્ક માત્ર એટલો કે - ચાર અખંડ વસ્ત્રો કહેવા, બાકી પાઠ ઉપર મુજબ જાણવો. [૪] સાધુ-સાધ્વીને પહેલા સમોસરણ – વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણ જવા ન જે, બીજા સમોરણમાં – ચોમાસા પછી લેવા જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27