Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 11
________________ હળ હોય તો પણ રાત્રે લેવું કહ્યું છે. [fy : તે વસ્ત્રાદિને ચોરી જનારે જો તેને ઓઢવા આદિના ઉપયોગમાં લીધેલું હોય. ધd : પાણીથી ધોયેલ હોય. રજી: પાંચ પ્રકારના રંગમાથી બૈઈ ગે રંગેલ હોય, પૃષ્ઠ : વસ્ત્રાદિ ઉપરના ચિહ્ન ઘસીને મીટાવી દીધા હોય. પૃષ્ઠ : દૂત્ર વિશેષથી તે વસ્ત્ર કોમળ બનાવેલ હોય. સંપ્રદૂષિતઃ સુગંધિત ક્યું હોય. કિ સાધુ-સાધ્વીને રાત્રે કે વિકાસમાં માર્ગમાં ગમન-આગમન ક્રવું ૫તું નથી. [9] સાધુ-સાધ્વીને રાત્રે કે વિકલે સંખડીને માટે સંબડી સ્થલે (અન્યત્ર) જાવાનું ક્લતું નથી. [૮] એક્લો સાધુને રાત્રે કે વિલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન કહ્યું, તેણે એક કે બે નિભ્યોને સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવવા કે જવાનું કહ્યું છે. [એક્તા નહીં. - [૪૯] એક્લી સાળીને રાત્રે કે વિકલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિ કે વિહાર ભૂમિમાં આવાગમન ન ધે. એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈને સબે કે વિકાલે ઉપાશ્રય બહારની વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ક્યું. [૫૦] સાધુ-સાધ્વીને પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં છૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું જો છે. આટલું જ આર્થક્ષેત્ર છે, તેની બહાર જવું ન ભે. તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ રે. તેમ હું કહું છું. ભુકતકલ્પના -ઉપરા-૧નો મુનિ દીપરત્નસાગરે લ સુધ્ધનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27