Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 8
________________ જેનાગમવારિધિ-જૈનધર્મદિવાકર પ્રધાનાચાર્ય પતિમુનિશ્રી આત્મારામજી મહારાજ (પંજાબ) ના એ નદીસૂત્રની આચારચિન્તામણિ ટીકા પર આપેલ સંમતિપત્રને ગુજરાતી અનુવાદ મેં પૂજ્ય આચાર્યવર્ય ઘાસીલાલજી (મહારાજ)ની બનાવેલ શ્રીમદ્ નન્દી સૂચના અધ્યયનની આચારચિંતામણિ ટીકા સપૂર્ણ ઉપયોગપૂર્વક સાંભળી. આ ટીકા ન્યાયસિદ્ધાંતથી યુક્ત, વ્યાકરણના નિયમથી નિબદ્ધ છે. તથા એમાં પ્રસંગે પ્રસંગે કમથી અન્ય સિદ્ધાંતને સંગ્રહ પણ ઉચિત રૂપથી જણાઈ આવે છે. ટીકાકારે અન્ય તમામ વિષયે સમ્યફ પ્રકારથી સ્પષ્ટ કરેલ છે. તેમજ પ્રૌઢ વિષયોને વિશેષ રૂપથી સંસ્કૃત ભાષામાં સ્પષ્ટતાપૂર્વક પ્રતિપાદન અતિ મને રંજક છે. એ માટે આચાર્ય મહદય ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું આશા રાખું છું કે જિજ્ઞાસુ મહેદ એના સારી રીતે પઠન પાઠન દ્વારા જૈનાગમ સિદ્ધાંતરૂપ અમૃત પીય પીયને મનને આનંદિત કરે. અને તેના મનનથી દક્ષજને ચાર અનુયોગેનું સ્વરૂપજ્ઞાન મેળવે. તથા આચાર્યવિર્ય આવી જ રીતે બીજા પણ નાગને સ્પષ્ટતાપૂર્વક વિવેચન દ્વારા શ્વેતાંબર સ્થાનકવાસી સમાજ પર મહાન ઉપકાર કરીને યશસ્વી બને. વિ. સં. ૨૦૦૫ જૈનમુનિ ઉપાધ્યાય આત્મારામ માગસર સુદિ ૧ લુધિયાના (પંજાબ) શુભમતુ શ્રી નન્દી સૂત્રPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 933