Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ પાલણપુર નિવાસી શ્રી લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જરીનું જીવનચરિત્ર પાલણપુરમાં જન્મેલા અને આજીવન સુધી પોલગપુરમાં રહેલા સંતસાધુઓ અને મહાસતીજીની સેવાઓમાં સમય આપી રહેલા હતા સ્થાનકવાસી જૈન ધર્મના ચુસ્ત પાલક અને સાધમી ભાઈ-બહેનની સેવા કરતા હતા. તેઓ અમદાવાદના શાણીતા વકીલ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાથીદાર કાળીદાસભાઈ જસકરણભાઈ ભજવેરીના નાનાભાઈ થતા હતા, પાલણપુરમાં સ્થાનકવાસી સમાજના જ હતા. આ પુસ્તક ઘણી જ ધર્મભાવનાવાળું છે અને તેથી જ અમારા પિતાજી લક્ષમીચંદભાઈ જસકરણભાઈ જવેરી ત્થા અમારા ભાઈ કીરતીલાલ ઉમીચંદભાઈ જવેરીની યાદી જળવાઈ રહે તેવી ભાવનાથી અમે આ પુસ્તક છપાવવા માટે દાન આપી અમારી જાતને અમો ભાગ્યશાળી સમજીએ છીએ. લી. લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જવેરીની સુપુત્રી બેન મંજુલાબેન અને બહેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 798