________________
પાલણપુર નિવાસી શ્રી લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જરીનું જીવનચરિત્ર
પાલણપુરમાં જન્મેલા અને આજીવન સુધી પોલગપુરમાં રહેલા સંતસાધુઓ અને મહાસતીજીની સેવાઓમાં સમય આપી રહેલા હતા સ્થાનકવાસી જૈન ધર્મના ચુસ્ત પાલક અને સાધમી ભાઈ-બહેનની સેવા કરતા હતા. તેઓ અમદાવાદના શાણીતા વકીલ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાથીદાર કાળીદાસભાઈ જસકરણભાઈ ભજવેરીના નાનાભાઈ થતા હતા, પાલણપુરમાં સ્થાનકવાસી સમાજના જ હતા.
આ પુસ્તક ઘણી જ ધર્મભાવનાવાળું છે અને તેથી જ અમારા પિતાજી લક્ષમીચંદભાઈ જસકરણભાઈ જવેરી ત્થા અમારા ભાઈ કીરતીલાલ ઉમીચંદભાઈ જવેરીની યાદી જળવાઈ રહે તેવી ભાવનાથી અમે આ પુસ્તક છપાવવા માટે દાન આપી અમારી જાતને અમો ભાગ્યશાળી સમજીએ છીએ.
લી. લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જવેરીની સુપુત્રી બેન મંજુલાબેન
અને બહેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org