Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati Publisher: Guru Pran Prakashan Mumbai View full book textPage 8
________________ તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ શીર્વ રતિલાલજી મ. સા. ના ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. 4 મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 238