Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust MumbaiPage 11
________________ * છસોમાસમવાયમાં ભગવાન પાર્શ્વનાથના આદિમુનિ, ભગવાન વાસુપૂજ્યની સાથે થયેલા દીક્ષિત મુનિઓ વગેરેનું વર્ણન છે. સરળ ગુજરાતી ભાવાર્થ વગેરેનું વિસ્તૃત વર્ણન કરી, ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ, નવ બલદેવો, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો વગેરેના માતાપિતા વગેરેની ગતિ- આગતિ, પૂર્વભવના ધર્માચાર્યો અને સાતસોમા સમવાયમાં ભગવાન મહાવીરના કેવલજ્ઞાની શિષ્યો અને ભગવાન અંતે નવ વાસુદેવોની નિદાન ભૂમિઓ અને નિદાનના કારણો જણાવી ઉપસંહારમાં અરિષ્ટનેમિનો કેવલી– પર્યાય વગેરે વર્ણિત છે. સમવાયાંગમાં વર્ણિત વિષયો સંક્ષિપ્તમાં જણાવ્યા છે. આ રીતે સમવાયાંગ પૂર્ણ થાય છે. આઠસોમા સમવાયમાં ભગવાન અરિષ્ટનેમિના ઉત્કૃષ્ટવાદી મુનિઓ તથા વિવિધ વિમાનોની ઊંચાઈનું વર્ણન છે. નવસોમા સમવાયમાં વિવિધ વિમાનોની ઊંચાઈ વગેરે વર્ણન છે. હજારમા સમવાયમાં સર્વ ત્રૈવેયક વિમાનોની ઊંચાઈ વગેરેનું વર્ણન કરી અંતે પદ્મદ્રહ, પુંડરીક દ્રહના આયામની વાત કરી છે. અગિયારસોમા સમવાયમાં ભગવાન પાર્શ્વનાથના વૈક્રિય લબ્ધિવાળા શિષ્યોનું વર્ણન છે. બે હજારમા સમવાયમાં મહાપદ્મદ્રહ, મહાપુંડરીકદ્રહના આયામોનું વર્ણન છે. ત્રણ હજારમા સમવાયમાં રત્નપ્રભાના વજ્રકાંડના ચરમાન્તથી લોહિતાક્ષ કાંડના ચરમાન્ત સુધીના અંતરનું વર્ણન છે. ચાર હજારમા સમવાયમાં તિગિચ્છદ્રહના અને કેશરીદ્રહના આયામોનું વર્ણન છે. પાંચ હજારમા સમવાયમાં ધરણીતલમાં મેરુના મધ્યભાગથી અંતિમ ભાગ સુધીનું અંતર વર્ણિત છે. છ હજારમા સમવાયમાં સહસ્રસાર – કલ્પના વિમાનોનું વર્ણન છે. સાત હજારમા સમવાયમાં ઉપરના તલથી પુલકાંડના નીચેના સ્થળના અંતરનું વર્ણન છે. આઠ હજારમા સમવાયમાં હરિવર્ષ અને રમ્યક વર્ષના વિસ્તારનું વર્ણન છે. નવ હજારમા સમવાયમાં દક્ષિણ અર્ધ ભરતની જીવાનું આયામ વર્ણિત છે. દસ હજારમા સમવાયમાં મેરુપર્વતના વિધ્વંભનું વર્ણન છે. એક લાખ થી આઠ લાખના સમવાયમાં જંબૂદ્રીપના આયામ અને વિખુંભથી માંડીને અંતે મહેન્દ્રકલ્પના વિમાનોનું વર્ણન છે. કોટિ સમવાયમાં ભગવાન અજિતનાથના અવધિજ્ઞાની, પુરુષસિંહ વાસુદેવનું આયુ વગેરેનું વર્ણન છે. કોટાકોટિ સમવાયમાં ભગવાન મહાવીરના પોટિલ ભવના શ્રમણ- પર્યાય, ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીરનું અંતર તથા તેર સૂત્રોમાં દ્વાદશ અંગોનો પરિચય, બે રાશિ, ચોવીસ ઠંડકમાં પર્યાપ્ત- અપર્યાપ્ત સર્વ નરકાવાસ, સર્વ ભવનાવાસ, સર્વ વિમાનાવાસ 原 श्री आगमगुणमंजूषा १२Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51