Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 451
________________ ૪૩૬ દશમું સ્થાન પ આપત્તિપ્રતિસેવના- વિપત્રસ્ત થવાથી થનારવિરાધના (દ્રવ્યવિપત્તિપ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રવિપત્તિમાર્ગમાં પડી જવું, કાલવિપત્તિ-દુભિક્ષ વગેરે. ભાવવિપત્તિગ્લાની અનુભવવી.) શક્તિપ્રતિસેવના- શુદ્ધ આહારાદિમાં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકારપ્રતિસેવના- અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી (૧–જેયાવિના સહસા જીવ ઉપર પગ મુકી દે ત્યારપછી છની વિરાધના થતી દેખે છતાં પાછા ન ફરે તે. ૨-પાત્રમાં સહસા દેષિત આહાર વહેરાવી દે ત્યાર પછી દેષિત આહાર જાણવા છતાં તે આહારનો ત્યાગ કરે અથવા પરાઠવે નહિ તે.) ભયપ્રતિસેવના- સિંહ તથાધાપદ તથા સર્પાદિ ઉગ જીના ભયથી વૃક્ષાદિ પર ચઢવાથી થનાર વિરાધના. ૯ પ્રષિપ્રતિસેવના- કેધાદિ કષાયની પ્રજલ તાથી થનાર વિરાધના. ૧૦ વિમર્શ પ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે કરતા વિરાધના. ખ- આલોચનાના દશ દેષ છે, જેમકે૧ આકંપઈત્તા- આલોચન લેવાની પહેલા ગુરુમહારાજની સેવા, આ સંકલપથી કરે કે આ મારી સેવાથી પ્રસન્ન થઈને મારા પર અનુકંપા કરીને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપશે. ૨ અનુમાન કરીને આલેચના કરે– આ આચાર્ય સ્વપ, દંડ દેવાવાળા છે અથવા કઠોર દંડ દેવાવાળા છે, આમ અનુમાનથી જાણીને મૃદુ (કમળ) દંડ મળવાની આશાથી આલોચના કરે. - સાસ્ત્રોનોમgumત્તા. સંસદ- गाहा-आकंपइत्ता अणुमाणइत्ता, जं दिळं बायरं च सुहुमं वा । छण्णं सद्दाउलगं, बहुजण अव्यत्त तस्सेवी ॥१॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482