Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 482
________________ શ્રી સ્થાનાંગ સૂત્રમાં પુગલ આદિની એકત્વ તથા એ થી લઈને દસ સુધીની. | પર્યાયોનું વર્ણન મળે છે. પર્યાયોની દષ્ટિથી એક તેવું અનંત ભાગોમાં વિભક્ત થઈ શકે છે અને દ્રવ્ય ની આ પેક્ષા એ અનંત ભાગ એક તત્વમાં સમાવેશ થઈ શકે છે અભેદ અને ભેદની આ વ્યાખ્યા પ્રસ્તુત આગમમાં જોવા મળે છે. - સાધ્વી મુક્તિપ્રભાજી | M. A. Ph. D. Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 480 481 482