Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૪૫૬
अपासत्थयाए, सुसामण्णयाए पवयणवच्छल्लयाए, पवयणउब्भावથાઇ,
७५९ दसविहे आसंसप्पओगे पण्णत्ते, तं जहा
इहलोगासंसप्पओगे, पालोगसंसप्पओगे, दुहओलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणाससप्पओगे, Rામાનંagો, મોજાસંગો, लाभासंसप्पओगे, पूयासंसप्पओगे, सक्कारासंसप्पओगे
દશમું સ્થાન ૭ અપાશ્વસ્થતા- શિથિલાચારી ન થવું. ૮ સુશ્રમણ્ય- સુસાધુતા. ૯ પ્રવચન વાત્સલ્ય- દ્વાદશાંગ અથવા સંઘનું
હિત કરવું. ૧૦ પ્રવચનેદ્ભાવના-- પ્રવચનની પ્રભાવના કરવી.
આશંસા પ્રયોગ (નિયાણું) દશ પ્રકારે કહેલું છે. જેમકે – ૧ આલોક આશંસા પ્રગ- જેમ હું મારા
તપના પ્રભાવથી ચક્રવત આદિ થાઉં. ૨ પરલેક-આશંસા પ્રગ- જેમ હું મારા તપના પ્રભાવથી ઈન્દ્ર અથવા મહર્થિક દેવ બનું. ૩ ઉભયેલોક-આશંસા પ્રગ- જેમ હું મારા તપને પ્રભાવથી આ ભવમાં ચક્રવતી બનું
અને પરભવમાં ઈન્દ્ર બનું. ૪ જીવિત-આશંસા પ્રગ- હું લાંબાકાળ
સુધી જીવું. ૫ મરણ આશંસા પ્રગ- મારું મૃત્યુ જલદી
થાય. ૬ કામ-આશંસા પ્રગ– મનોજ્ઞ શબ્દ આદિ
મને પ્રાપ્ત થાઓ. ૭ ભોગ-આશંસા પ્રયોગ– મનોજ્ઞ ગંધ આદિ
મને પ્રાપ્ત થાઓ. ૮ લાભ-આશંસા પ્રયોગ– કાતિ આદિ પ્રાપ્ત
થાઓ. ૯ પૂજા-આશંસા પ્રગ- પુષ્પાદિથી મારી
પૂજા થાઓ. ૧૦ સત્કાર-આશંસા પ્રયોગ- શ્રેષ્ઠ વસ્ત્રાદિથી
મારો સત્કાર થાઓ.
७६० दसविहे धम्मे पण्णत्त. तं जहा
गामधम्मे, नगरधम्मे, ફુધm,
पासंडधम्मे, कुलधम्मे, જાણે, संघधम्मे, सुयधम्मे चरित्तधम्मे, રિચાય મે,
ધર્મ દશ પ્રકારના છે. યયા૧ ગ્રામધર્મ, ૨ નગરધર્મ, ૩ રાષ્ટ્રધર્મ, ૪ પાસડધર્મ, ૫ કુલધર્મ, ૬ ગણધર્મ, ૭ સંઘધર્મ, ૮ શ્રતધર્મ, ૯ ચારિત્રધર્મ, ૧૦ અસ્તિકાયધર્મ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482