Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
४४३
દષ્ટિવાદના દશ નામ છે, જેમકે – ૧ દષ્ટિવાદ, ૨ હેતુવાદ, ૩ ભૂતવાદ, ૪ તત્વવાદ, ૫ સમ્યવાદ, ૬ ધર્મવાદ, ૭ ભાષાવિષય, ૮ પૂર્વગત, ૯ અનુગગત, ૧૦ સર્વપ્રાણ-ભૂત-જવ-સત્ત્વ-સુખવાદ.
સ્થાનાંગ સૂત્ર ७४२ दिद्विवायस्स णं दस नामधेज्जा पण्णत्ता.
तं जहादिट्ठवाएइ वा, हेउवाएइ वा, भूयवाएइ वा, तच्चावाएइ वा, सम्मावाएइ वा, धम्मावाएइ वा, भासाविजएइ वा पुव्वगएइ वा, अणुजोगगएइ वा, सव्वपाणभूयजीव
सत्तसुहावहेइ वा. ७४३ क- दसविहे सत्थे पण्णत्ते. तं जहा
गाहा- सत्थमग्गी विसं लोणं, सिणेहो खारमंबिलं । दुप्पउत्तो मणो वाया , काया भावो य अविरई ॥१॥
@- adવ રોલે Homત્તે. તે નg
पसत्थारदोसे परिहरणदोसे ।। सलक्खण कारण हेउदोसे , संकामणं निग्गह वत्थुदोसे ॥१॥
ક- શસ્ત્ર દશ પ્રકારના છે. જેમકે – ગાથાર્થ- ૧ અગ્નિ, ૨ વિષ, ૩ લવણ, ૪ નેહ,
૫ ક્ષાર, ૬ આમ્લ, આ છ દ્રવ્ય શસ્ત્ર છે. ૭ દુપ્રયુકત મન, ૮ દુપ્રયુકત વચન, ૯ દુપ્રયુકત કાય, ૧૦ અવિરત ભાવ.
આ ચાર ભાવ શસ્ત્ર છે. ખ- (વાદ સંબંધી) દોષ દશ છે. જેમકે૧- તજજાતષ- પ્રતિવાદીના જાતિ-કુલને
દુષિત કરવું. ૨- અતિભંગદેષ-વિસ્મરણ ૩- પ્રશાસ્તૃદોષ- સભાપતિ અથવા સભ્ય
નિષ્પક્ષ ન રહે. - પરિહરણ દોષ- પ્રતિવાદીએ આપેલ દેષનું
નિરાકરણ ન કરી શકયું. પ- લક્ષણદોષ- (લક્ષણ સદેષ હોય) જેમ
જીવનું લક્ષણ ઉપયોગ છે તેનું વિપરીત
કથન કરવું તે. ૬- કારણદોષ- સાધ્યની સાથે સાધનનો
વ્યભિચાર. ૭– હેતુદોષ- સદોષ હેતુ દે. ૮- સંક્રમણદેષ- પ્રસ્તુતમાં અપ્રસ્તુતનું કથન.
- નિગ્રહદોષ- પ્રતિજ્ઞાહાનિ આદિ. ૧૦- વરતુદોષ- પક્ષસંબંધી કથન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482