Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 463
________________ ૪૪૮ ૭૬૦ - તમને માવં મઢાવીરે જીવનરથા- लियाए अंतिमराइयंसी इमे दस महासुमिणे पासित्ता णं पडिबुद्धे, तं जहाएगं च णं महाघोररूवदित्तधरं तालपिसायं मुमिणे पराजियं पासित्ता णं पडिबुद्धे, एगं च णं महं सुक्किलपपखगं पुंसकोइलं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महं चित्तविचित्तपक्खगं पुंसकोइलं सुविणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं मंहदामदुगं सव्वरयणामयं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महं सेयं गोवग्गं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महं प उमसरं सव्वओ समंता कुसुमियं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महासागरं उम्मीवीचीसहस्सकलियं भुयाहि तिण्णं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महं दिणयरं तेयसा जलंतं सुमिणे पासित्ता णं पडिबुद्धे. एगं च णं महं हरिवेरुलियवण्णामेणं नियतेणमंतेणं माणुसुत्तरं पव्वयं सव्वओ समंता आवेढियं परिवेढियं सुमिणे पासित्ता णं पडिबुद्धे. દશમું સ્થાન ૮ છંદના- લાવેલી ભિક્ષામાંથી કઈને કંઈ આવશ્યક હેય તે બો” એમ કહેવું. ૯ નિમંત્રણ હું આપના માટે આહારાદિ લાવું એ પ્રકારે ગુરુની પૂછવું. ૧૦ ઉપસંપદા- જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી ગચ્છ છોડીને અન્ય સાધુના આશ્રમમાં રહેવું. ક- ભગવાન મહાવીરના સ્વ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થ કાલની અંતિમ રાત્રિમાં આ દશ મહા સ્વપ્નો જોઈને જાગૃત થયા હતા. જેમકે ૧ પ્રથમ સ્વપ્નમાં એક મહાભયંકર જાજવલ્ય માન તાડ જેટલા લાંબા પિશાચને પરાજિત કરેલ જેઈને જાગૃત થયા. ૨ બીજા સ્વપ્નમાં એક સફેદ પાંખવાળા મહાન પુરુષ-કોકીલને જોઈને જાગૃત થયા. ૩ ત્રીજા સ્વપ્નમાં એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કેકીલને જોઈને જાગૃત થયા. ૪ ચોથા સ્વપનમાં મહાન સર્વ રત્નમય ફૂલની માળાઓના એક યુગલને જોઈને જાગૃત થયા. ૫ પાંચમા સ્વપ્નમાં વેત ગાના એક સમૂહને જોઈને જાગૃત થયા. ૬ છ વનમાં કમલ ફૂલેથી વ્યાપ્ત એક મહાન પદ્મ-સરેવરને જોઈને જાગૃત થયા. ૭ સાતમા સ્વપ્નમાં હજારો તરંગથી વ્યાપ્ત મહાસાગરને પોતાની ભુજાઓથી તરેલો જોઈ જાગૃત થયા. ૮ આઠમાં સ્વપ્નમાં એક મહાન તેજસ્વી સૂર્યને જોઈને જાગૃત થયા. ૯ નવમાં સ્વપ્નમાં વૈદુર્યમણિવર્ણવાળા એક મહાન માનુષેતર પર્વતને પિતાના આંતરડાથી પરિષ્ટિત જોઈને જાગૃત થયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482